________________
(૧૫૮)
ધર્મ દેસના.
ભાષાના સબ ંધમાં જે સાતમુ અધ્યયન આપેલ છે, તેની અંદર સાફ્ જણાવેલ છે કે ચારને ચાર તેમજ કાણાને કાણા ઈત્યાદિ વચના પણ આલે નહિ. કારણકે તે પરને પીડા કરનાર હોવાથી મૃષાવાદ રૂપ છે, તથા આજ સૂત્રના આચારપ્રણિધિ નામના આઠમા અધ્યયનમાં એવું લખેલું છે કે જે વચનથી લેકને અપ્રીતિ થાય અર્થાત્ સામે માણસ કાપ પામે એવી અહિતકારિણી ભાષા સાધુએ કદાપિ એલવી નહિ, જેમ કહ્યુ છે કેઃ—
पति जेए सिया सु कुपिज्ज वा परो । सव्वसो तं न जासिज्ज जासं दिगामि ॥ १ ॥ दशवैकासिक अध्ययन ८ गाथा ४०
ઉપર મુજબ આ ગાથાનેા અર્થ લખાઇ ગયા છે. નીતિમાં પણ નામૂળ મૂળ ઇત્યાદિક યુક્તિ યુક્ત કથન છે; ક્લેશ કરનાર તથા કલેશકર વચન ખેલનાર મનુષ્ય અન્યને અહિતકર થાય છે એટલુંજ નહિ પરંતુ સ્વયં ચારિત્રરતને કૃષિત કરી દુર્ગતિગામી થાય છે. તેજ કારણથી સૂત્રકાર કહે છે જે પ ંડિત કલહ કરે નહિ તથા ઉપલક્ષણથી કલડુ ન કરાવે અને કલહ કરનારને અનુમાઇન ન આપે, કેવળ સાધુપણામાં રહી કર્મ ની નિર્જરા કરે.
વળી પ્રકારાન્તરથી ઉપદેશ આપે છે.
----
य संखयमाहु जीवियं तह विय बालजो पगब्जइ । बाले पाहिं मिज्जति इति संखाय मुलि ए मज्जति ॥ २१ ॥ बंदे पाले इमा पया बहुमाया मोहेण पाउमा । वियमेण पार्श्वेति माहणे सीजएह वयसा हियासए | २२ ||
તેમ
ભાવાર્થ:—ત્રટી ગએલ જીવનને સાંધવાને કાઇ ઉપાય નથી, જાણવા છતાં પણ બાળજન ધીઠાઇ કરે છે, અને પાપકર્મ વડે તે ખાળ ડૂબેછે; આમ જાણી. મુનિ કદાપિ મદદ કરે નહિ. લેક પોતાનાજ અભિપ્રાય પ્રમાણે શુભાશયવાળા થાયછે, એટલે કે કેટલાક જને જીવહિંસાથી ધર્મ માનેછે, કેટલાક વળી આરભાદિથી દ્રવ્ય મેળલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org