________________
yyy,
સાધુઓને ઉપદેશ ચાલુ न मांसभक्षणे दोषो न मद्ये न च मैथुने । प्रवृत्तिरेषा नूतानां निवृत्तिस्तु महाफला ॥१॥
(મનુસ્મૃતિ અધ્યાય પાંચમાને ક.). પૂર્વોક્ત શ્લોક, પૂર્વ અને ઉત્તરાદ્ધમાં ભારે વિરેાધભાવને વહન કરે છે. ઉત્તરાદ્ધમાં તે નિવૃત્તિ કરવાની બાબતને મહાફળવાળી બતાવી પરંતુ વિચાર કરવાની જરૂર છે કે ભલા, જે પ્રવૃત્તિમાં દેવ ન હોય તે નિવૃત્તિમાં મહાફળ કયાંથી? સંસાર દેષગ્રસ્ત છે, તેટલા જ માટે નિર્વાણ નિર્દોષ ઠરે છે. વળી વિષય દુર્ગતિનું કારણ છે ત્યારે બ્રહ્મચર્ય સ્વર્ગનું કારણ છે. તેવી જ રીતે જે પ્રવૃત્તિ સદેષ ઠરે તેજ નિવૃત્તિ મહાફળવાળી ગણાય. આ વાત બંધબેસતી ત્યારેજ થઈ શકે કે જે વારે તે ક્ષેકના પૂર્વાદ્ધને અર્થ બાલબુદ્ધિ પૂર્વક ન કરતાં જરા તત્વષ્ટિ પૂર્વક થાય. એટલે કે ર માં મળે તો એ પદની અન્દર માં મળે અને તો એ બે શબ્દની વચ્ચે દ્વસ અકાર કાઢીને એ પદને અર્થ કરે. એટલે કે એ અર્થ કર કે માંસભક્ષણમાં ગોષો ન કિન્તુ દેષ જ છે, તેમજ મદ્યપાનમાં પણ ગોપ નથી પરંતુ દેષ છે, વળી - યુનમાં પણ ગયો નથી પણ દોષજ છે. કારણ કે પ્રાણુઓની પ્રવૃત્તિ અનાદિકાળથી અજ્ઞાનજન્ય છે તેથી જે નિવૃત્તિ કરે તે મહાફળ છે. આ પ્રમાણે અર્થ કરવાથી ઠીક થાય છે. જે કદાચ કદાગ્રહ કરવામાં આવે જે નહિ, મનુજીનું વાક્ય છે કે પરિણા પૂતાનાં નિરિતુ મહારા. અને તે વાકયને અર્થ એ જ છે કે પ્રવૃત્તિમાં દેષ નથી, પણ નિવૃત્તિમાં ફળ છે” આ પ્રમાણે જે કહેવામાં આવે તે તે વાક્ય તટસ્થ માણસના મને મંદિરમાં પ્રવેશ કરશે નહિ. આ અર્થની અન્દર ક્યારે મનુજીને આ લેક પ્રામાણિક ગણાય છે. કિઈ મધ્યસ્થ નીચેના કે કહે છે તે પણ પ્રામાણિક કેમ નહિ ગણી શકાય? જેમકે –
क्रोधे लोने तथा दम्ने चौर्ये दोषो नहि नृणाम् । प्रवृत्तिरेषा जूतानां नित्तिस्तु महाफला ॥१॥
જs
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org