________________
(૧૫૪)
ધર્મદેશના.
V\',
'* * * * *
* *
*
*
* * * *
*
દ્વેષ છે, તે કામાભિલાષની તે વાત જ શી મસ્પેને સ્થળ દુખ દેના૨ છે, તે પછી અગ્નિની વેદનાને માટે તે કહેવું પણ શું?
મહારાજ! આપના રાજ્ય કરતાં અમને અધિક સુખ છે, રવિતંત્ર અને સ્વાભાવિક સુખને છેડી પરતંત્ર વૈભાવિક સુખની કેણ ચાહના કરે! જૂઓ મુનિવરેનું લેટેત્તર સુખ કેવું છે ?
नो पुष्कर्मप्रयासोन कुयुवतिसुतस्वामिवाक्यजुःखं राजादौ न प्रणामोऽशनवसनधनस्थानचिन्ता न चैव । झानाप्तिऊकपूजा प्रशमसुखरसः प्रेत्य नाकाद्यवाप्तिः श्रामण्येऽमी गुणाः स्युस्तदिह सुमतयस्तत्र यनं कुरुध्वम् ॥
સાધુપણામાં દુષ્ટ કમની આવદાની નથી, કુભાય કુપુત્ર અથવા શેઠ સ્વામિના કઠેર વચનનું દુઃખ નથી, રાજાદિ વર્ગને પ્રણામ કરવાનું કામ નથી, સ્વયે રાજાદિકે સાધુઓને નમસ્કાર કરે છે, વળી ભેજન, વસ્ત્ર, ધન, રહેવાની જગ્યા વિગેરેની ચિન્તા નથી, અભિનવ જ્ઞાનની પ્રાપ્તિ, લેકપૂજા અને વળી શાંતભાવથી અપૂર્વ સુખને આનન્દ પણ પ્રાપ્ત થાય છે, વળી પરલોકમાં સ્વગદિને લાભ મળે છે, માટે હે સુમતિવાળા પુરૂષે! સાધુતામાં પૂર્વોક્ત ગુણાવળી છે, માટે સાધુભાવની પ્રાપ્તિમાં ખૂબ યત્નશીલ થાઓ. સાધુ રાજા કરતાં સુખી છે તે વાતને નિશ્ચય કરાવનારાં આ વિગેરે અનેક પ્રમાણે છે, તે અહીં નહિ રજુ કરતાં આપના સંબંધી શ્રીભતૃહરિજી આ પ્રમાણે કહે છે
मही रम्या शय्या विपुलमुपधानं नुजलता वितानं चाकाशं व्यजनमनुकूमोऽयमनिवः । स्फुरदीपश्चन्यो विरतिवनिता सङ्गमुदितः सुखं शान्तः शेते मुनिरतनुजूतिनृप इव ।।
રાજાની માફક જેને અતુલ ઋદ્ધિ છે એવા શાંત મુનિ સુખપૂર્વક શયન કરે છે. એટલે કે રાજા સચિન્ત સૂએ છે, જ્યારે મુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org