________________
( ૧૧૨ )
ધર્મ દેશના.
11. / ...,..' -
હે રાજનૢ આ તે માટું આશ્ચર્ય છે કે તારી યાત્રાભભાના તાડન માત્રથી તારા શત્રુના હૃદય રૂપ ઘડા ફૂટી ગયા, અને તેથી તારા શત્રુઓની સ્ત્રીઓના નેત્રે જળવાળાં થયાં !
આમ સાંભળી રાજા પશ્ચિમ સિહાસન છેડી ઉત્તર દિશા તરફ સિહાસન પર આરૂઢ થયે તત્કાળ સૂરિમવર તે તરફ જઇ ચેાથે શ્લોક આ પ્રમાણે ખેલ્યાઃ—
सरस्वती स्थिता वक्त्रे लक्ष्मीः करसरोरुहे । કવિતા રાનન્ ! યેન ફેશાંતર થતા ? ।।
નીતિ
આપના મુખકમળમાં સરસ્વતી રહેલી છે. કર પકજમાં લક્ષ્મી વાસ કરે છે તે જોઇને હું રાજન ! શું કીર્તિ કુપિત થઈને દેશાંતરમાં ચાલી ગઇ છે ?
આ પ્રમાણે ચાર શ્લાક સાંભળી રાજા ભારે સંતુષ્ટ થયે અને સિંહાસન પરથી ઉતરી આચાર્ય મહેાયનાં ચરણ કમળમાં વિનય પૂર્વક મસ્તક નમાવી અર્પણ કરેલ છે. હવેઆપ સાપના આ સેવકને જે આજ્ઞા કરવી હોય તે કરો.તે વારે આચાર્ય મડારાજ ખેલ્યા જે ‘હું વિક્રમાર્ક ! મણી તથા તૃણુ પત્થર અને કાંચન એ બધાને તુલ્ય માનનાર અમને રાજ્યનું શું પ્રયેાજન છે ? હવે સૂરિમહેદય નીચે મૂજબ સ્વાચાર પ્રગટ કરતા થકા રહે છે
पदज्यामध्वनि संचरेय विरसं भुञ्जीय जैद सकृजीर्णसिग् निवसीय भूमि झये रात्रौ शयीय क्षणम् । निस्संगत्वमधिश्रयेय समतामुवासयेयाऽनिशं ज्योतिस्तत्परमं दधीय हृदये कुर्वीय किं नूभुजा ॥
પાદચારી છું, એક વાર ભિક્ષાનુ વિસ ભાજન કરૂં છું, જીણું વસ્ત્ર પહેરૂં છું, ભૃપીઠ ઉપર રાત્રિ સમયે ક્ષણવાર સુ છે, અસંગ ભાવનાના આશ્રય કરૂં છું, રાતદિવસ સમતા દેવીને ઉદ્ભસિત કરૂં છું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org