________________
સાધુઓને ઉપદેશ.
(૧૪૩)
णया अनेजा निनणं सहायं गुणाहियं वा गुणो समं वा। इको वि पावाई विवज्जयंतो विहरिज कामेसु असन्जमाणो।
આ ગાથાને ભાવાર્થ ઉપર આવી ગયું છે. તેવી જ રીતે ગ્ય મેળવેલ ગુરૂની આજ્ઞાથી એકલ વિહારીપણે વિચરે, પરંતુ અન્યને માટે પ્રભુની આજ્ઞા નથી, તેમ છતાં ચતુરાઈ કરી તે પ્રમાણે વિચરે તે તેને પ્રભુની આજ્ઞાની બહાર જાણ. આજ કાલ કેટલાએક બહુલ સંસારી જી સમુદાયમાં ન રહેતાં જુદા વિચરી બાહ્ય ત્યાગ વૃત્તિ દેખાડી ભદ્રિક જીને પોતાના રાગી બનાવે છે અને પૂજાય છે, એટલું જ નહિ પણ સમુદાયમાં રહેલ સાધુના અછતા દેશે બતાવે છે, તેઓ સ્વયં સ્વચ્છન્દી હેવાથી અવન્દનીય છે, જેમકે શ્રી ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ પ્રરૂપે છે કે –
સEા મનાવોપરીતૈિઃ વિશ્વાિિ . संविग्नरप्यगीतार्थैः परेन्यो नातिरिच्यते ॥ वदन्ति गृहिणां मध्ये पार्श्वस्थानामवन्यताम् । यथाच्छंदतयात्मानमवन्धं जानते न ते ॥
કેટલાક વૈરાગ્યવાન પુરૂષ સમુદાયની અન્દર અશુદ્ધ આહારદિક તથા ન્યૂનાધિક કિયા રૂપ અલ્પ દોષથી ડરી જઇ સ્વેચ્છાવિહારી બને તે અગીતાર્થ પ્રથમ વર્ણન કરેલા શિથિલાચારીથી અધિક નથી બલકે શિથિલવિહારી છે. ગ્રહની આગળ, સમુદાયમાં રહેલ નરમ ગરમ સાધુને અવંદનીય ઠરાવતે તથા સ્વયં સ્વછંદપણે વિચરતે છતે, પિતાના આત્માને અવંદનીય જાણતા નથી. વિહાર ગીતા અને ગીતાર્થની નિશ્રા તળે છે, અન્ય વિહાર માટે પ્રભુની આજ્ઞા નથી. જે ગમે તેમ વિચારવા માંડે તે વર્તમાન કાળે ૫૦ લાખ બાવાઓની જે દુર્દશા આપણે નજરે અનુભવિએ છીએ તે દશા વિરના સાધુની થાય તેમાં શંકા કરવા જેવું નથી. વર્તમાન કાળમાં કેટલેક અંશે સાધવર્ગની અન્દર કિયા, ચેતના, ભાષા, શ્રાદ્ધ જન સાથે વ્યવહાર વિગેરે જરા વિપરીત માલૂમ પડે છે, તેથી ગ્રહસ્થોએ સાધુની સાથે જે વિનયભાવ કરવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org