________________
( ૧૪૬)
ધર્મદેશના.
સંસર્ગ કરવાથી અસમાધિનેજ પામે. સ્વાધ્યાય ન કરી શકે. અર્થાત્ અસંગ સાધુઓ કઈ ગ્રહસ્થને પરિચય ન કરે, તેમજ રાજાને વિશેષથી પરિચય ન કરે. કારણકે સાધુને રાજાની દાક્ષિણ્યતાથી ધર્મ ક્રિયાને સમય વ્યતીત કરે પડે.
વિવેચન–જ્ઞાન, દર્શન અને ચારિત્ર સંયુક્ત પુરૂને પણ ઉત્તમ કારણે સેવવાની શ્રી વીતરાગદેવ ભલામણ કરે છે કે સ્ત્રી પશુ અને નપુંસક રહિત સ્થાનમાં રહે. જ્યારે આજકાલના શુષ્કજ્ઞાનીઓ સ્ત્રી પાસે રહીને બ્રહ્મચર્ય પાળવાની પ્રેકટિસ કરાવા સૂચવે છે તે કેવું મિથ્યાત્વ છે? ભલા, સ્ત્રી પાસે રહી બ્રહ્મચર્ય પાળનાર શ્રીલિભદ્ર, સુદર્શન શેઠ તથા વિજયશેઠ જે કઈ થયે છે? અથવા થશે? થાય તે સાચો ગણાય છે. જૂઓ દશવૈકાલિકસૂત્ર અધ્યયન આઠમું પ્રદ, પર૬–૨૮માં લખ્યું છે કે –
जहा कुक्कुपोअस्स निच्चं कुललओ जयं । एवं खु बंजयारिस्स इत्थीविग्गहओ जयं ॥५४॥ चित्तनितिं न निज्माए नारिं वा सुअतंकियं । જવવાં શિવ gિ Èિ પરિણા છે પણ हत्थपायपनिच्छिनं कन्ननासविगप्पियं । अवि वाससयं नारिं बंजयारी विवजए ॥५६॥
ભાવાર્થ-જેમ કકડાના બચ્ચાને બિલાડીને સર્વદા ભય રહે છે, તેમ બ્રહ્મચારી પુરૂષને સ્ત્રીના શરીરથી બ્રહ્મચર્ય નાશ થવાને ભય છે. (૫૪) પૂર્વોક્ત વાત હેવાથી શ્રી વીતરાગ દેવે ચિત્રામણની સ્ત્રી જેવાને નિષેધ કરેલ છે અથવા તે સારી રીતે અલંકૃત સાક્ષાત સ્ત્રીને પણ જેવી નહિં. કેઈ કારણસર સ્ત્રી દષ્ટિગત થઈ હોય તે સૂર્ય પર જેમ દષ્ટિ કરતી નથી, તેમ દષ્ટિ ખેંચી લેવી. (૫૫). હાથ પગ તથા કર્ણ નાસિકા પણ જેનાં કપાએલ હેય તેમજ જેની સે વર્ષની અવસ્થા હોય એવી સ્ત્રીને પરિચય પણ બ્રહ્મચારી તજે. તે પછી તરૂgવસ્થાવાળીની તે વાત જ શી ? આ વાતને ભાગવત તથા મન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org