________________
( ૮ )
ધર્મ દેશની.
2
એટલે કે અમુક વસ્તુ છતે અમુક વસ્તુ હાય તથા અમુક વસ્તુના અભાવમાં અમુક વસ્તુ ન હેાય એવા આકારનું જે સવેદન (જ્ઞાન) તેને ‘ ઊઠું ” અથવા “ તર્ક ” કહે છે, જેમકે દરેક પ્રકારના ધૂમ વનિ છતાંજ હોય છે, એટલે કે ધૂમ હોય ત્યાં બ્રહ્ન હોયજ તથા વનિના અભાવમાં ધૂમા અભાવ છે, આવા પ્રકારના જ્ઞાનનુ નામ ‘ તર્ક ’ છે,
(૪) પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય તથા નિગમનાદિ અવયવાથી જે જ્ઞાન પ્રમાતા પુરૂષને થાય છે તેને ‘ અનુમતિ ? જ્ઞાન કહે છે, તથા તે અનુમિતિનુ જે કારણ તેને ‘ અનુમાન ’ કહે છે
અનુમાન બે પ્રકારનુ છે. (૧) સ્વાર્થાનુમાન (૨) પરાા નુમાન, (૧) કોઇ એક પુરૂષને રસાડાદિકમાં ઘણીજ વાર એવા અનુભવ થયેલા છે કે ‘જ્યાં ધૂમ હોય છે ત્યાં વનિ હોયજ છે—હવે ધારો કે તે પુરૂષ કાઇ કારણસર પર્વતની સમીપમાં ગયે; વળી ત્યાં પર્વત ઉપર લાગેલા ધૂમ તેણે છેટેથી જોયા; તે વખતે તેને પૂર્વ રસાદિકમાં અનુભવેલ ધૂમ તથા વનિનું સાહચર્ય જ્ઞાન યાદ આવવાથી તેના મનમાં એવા નિશ્ચય થયો કે “ જ્યાં ધૂમ હોય છે ત્યાં વનિ નક્કી હોય જ છે, કારણ કે ધૂમ વનિના વ્યાપ્ય છે, તે તેથી કરીને જરૂર આ પર્વત વનિવાળા છે” આવા પ્રકારના જ્ઞાનને તર્ક રસિક જના સ્વાર્થાનુમિતિ ’કહે છે. આ સ્વાર્થા નુમિતિનુ જે કારણ હોય છે, તેને સ્વાસ્થ્ય નુમાન "9 કહે છે.
'
"
મદદ
હવે ખીન્તુ જે ‘ પરાર્થાનુમાન ' છે, તે પરાા નૈમિતિનું કારણ છે, પરાર્થોનુમિતિમાં ઉપર કહેલા પાંચ અવયવાની અપેક્ષા છે, કારણ કે જેની મતિ વ્યુત્પન્ન નથી, તે ઉપર કહેલા પાંચ અવયવાની તે સિવાય અનુમાન કરી શકે નહિ. વખતે તેની અંદર દશ અવયવેાની પણ દરકાર રહે છે, જ્યારે વ્યુત્પન્ન મતિવાળા માણસને તે એછામાં આછા એ અવયવથી પણ અનુમાનને સંભવ થઈ શકે છે.
(૫) કહેવા લાયક પદાર્થને જે યથાર્થ રીતે જાણે છે તથા જેવુ જાણે છે તેવુ જ કહે છે તેને ‘ આમ પુરૂષ ” કહેવાય, આમ બે પ્રકારના છે [૧] લૈાકિક [ ૨ ] લોકોત્તર [૧] જનકાદિ લૈકિક આપ્ત તથા [૨]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org