________________
કાય.
( ૩૫ )
સર્વ અનર્થનું મૂળ ક્રોધ ચડાળ છે, તેથી તેના ત્યાગ કરવા સદા પ્રયત્નશીલ રહેવુ ઉચિત છે.
ક્રાધજય.
ઉપર પ્રમાણે ધનું સ્વરૂપ બતાવ્યા પછી હવે તેના ત્યાગ કરવાની રીતિ યુક્તિ પૂર્વક મતાવે છેઃ—
क्रोधवस्तिदादाय शमनाय शुभात्मभिः ।
श्रयणीया मैव संयमारामसारथिः ॥ १ ॥ ક્લ્યાણના અભિલાષી પુરૂષાએ ક્રોધાગ્નિને શાંત કરવા સારૂ સંચ મરૂપ બગીચાને વધારવામાં નીક સમાન એક ક્ષમાનેાજ આશ્રય જલદી કરવા જોઇએ.
મનુષ્યે ક્ષમાના આશ્રય જલદી કરવા એમ કહ્યું, એ તે ઠીક, પરંતુ ગુન્હેગાર ઉપર ક્ષમા શી રીતે થઇ શકે ? એવી શંકા કરનારના સમાધાનને માટે નીચેના ફ્લાક કહે છેઃ
अपकारिजने कोपो निरोद्धुं शक्यते कथम् । शक्यते सत्त्वमाहात्म्याद्या जावनयानया ।। १ । अङ्गीकृत्यात्मनः पापं यो मां बाधितुमिच्छति । स्वकर्मनिहतायामै कः कुप्येद्वाविशोऽपि सन् ॥ २ ॥ અપરાધી મનુષ્યની અંદર કાપ કરવા કેમ રોકી શકાય ? તેના ઉત્તરમા સમજવું કે તે કાપ પરાક્રમના માહાત્મ્યથી અથવા તે આ નીચેની ભાવના વડે રોકી શકાય છે. (૧)—પેાતાના આત્માને પાપના ભાગી બનાવી જે માણસ મને ખાધા કરવા ઇચ્છે છે, તે માણસ પેાતાનાજ કર્મ વડે હણાએલા હોવાથી તેના ઉપર કયે મૂર્ખ પુરૂષ કાપ કરે? (૨)
વળી તેજ વાતને મજબૂત પુરાવા સાથે મતાવે છે— प्रकुप्याम्यपका रिज्य इति चेदाशयस्तव । तत्किं न कुप्यसि स्वस्य कर्मणे दुःखहेतवे ॥ १ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org