________________
માનને જય.
(
૭)
સપ્ત ધાતુથી વ્યાપ્ત એવા શરીરને વિષે વૃદ્ધિ તથા હાનિ પામવાના ધર્મવાળા, તથા જરા, રોગ આદિ ભાવે જેને વિષે છે, એવા રૂપને મદ કેણ કરે ? અર્થાત્ કેઈ ન કરે. (૧) સનસ્કુમાર ચકવતીનું રૂપ પણ ક્ષણવારમાં ક્ષય પામ્યું, એ સાંભળીને વિદ્વાન પુરૂષ શું સ્વપ્નમાં પણ રૂપમદ કરશે?
વિવેચન –રૂપ હમેશાં શરીરસહચારી છે, તેથી શરીરાવસ્થા પ્રમાણે રૂપાવસ્થા નિર્વિવાદસિદ્ધ છે. શરીરમાં સ્વાભાવિક ધર્મો જેવા કે વિધ્વંસ વૃદ્ધિ હાનિ વિગેરે છે, તે ધર્મો રૂપમાં પણ છે. વળી શરીર ધર્મનું સાધન છે, રૂપ ધર્મનું સાધન નથી. રૂ૫ વિનાના પ્રાણીઓ અર્થાત્ કુરૂપી જીવ પણ શરીરની સહાયતાથી ઉચ્ચ શ્રેણી ઉપર ચડ્યા છે. હવે જ્યારે શરીર પર પણ મદ ન કરે એમ શાસ્ત્રકાર ફરમાવે છે, ત્યારે રૂપ પર મદ કરનાર માણસને જ્ઞાની કે અજ્ઞાની સમજ? તેને ખ્યાલ કરવાનું કામ બુદ્ધિમાનની બુદ્ધિને સેંપવામાં આવે છે. સનકુમાર જેવા ધર્માત્મા પુરૂષના મનમાં જરા માત્રરૂપને મદ આવ્યું કે તત્કાળ તેમનું રૂપ નષ્ટ થઈ જવા સાથે સાત મહા રેગોએ શરીરમાં નિવાસ કર્યો હતે. તે મહા પુરૂષનું ટુંક વૃત્તાન તથા તેના ઉપરથી ઉપજતી ભાવના આગળ ઉપર આપવાનું મુલતવી રાખી અહિંઆ એ વિચારવાનું છે જે રૂપમદ, મહા પુરૂષને પણ અસહ્ય વેદનાનું નિમિત્ત થઈ પડ્યો, તે આપણું જેવા પામર પુરૂષને રૂપમદને વિપાક કે ફળે તે વિચારવાનું છે. હવે તપમદના પરિહારના પ્રસંગનું પ્રરૂપૂણ કરે છે –
नानेयस्य तपोनिष्ठां श्रुत्वा वीरजिनस्य च । को नाम स्वरूपतपसि स्वकीये मदमाश्रयेत् ? ॥१॥ येनैव तपसा त्रुटयेत् तरसा कर्मसंचयः।
तेनैव मददिग्धेन वर्धते कर्मसंचयः ॥२॥ રાષભદેવ સ્વામિની તથા શ્રીવીરપરમાત્માની તપ સંબંધીની દઢતાને સાંભળીને કયે માણસ પિતાના થડા તપમાં મદને આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org