________________
( ૧૨ )
ધુમ દેશના.
કુટિલતા કરવામાં ચતુર તથા માયા વડે કરીને મકવૃત્તિ ધારણ કરનારા પાપિણ લેકે જગને ઠગતા છતાં પેાતાનેજ ગેછે.
જુદી જુદી જાતના માયા પ્રપંચનું સ્વરૂપ હવે ભિન્ન ભિન્ન ફ્લેાકા વડે બતાવે છે.
પ્રથમ રાજ પ્રપંચને લગતા એક શ્લોક શ્રીભગવાન કહે છે:~ कूटषाम्गुण्ययोगेन बलाद् विश्वस्तघातनात् ।
भाच राजानो वञ्चयन्तेऽखिलं जगत् ॥ १ ॥
*Qvvy
કપટ પૂર્વક ષાદ્ગુણ્યયોગ એટલે કે સ`ધ્યાદિ, તે વડે કરીને છલથી વિશ્વાસુ પુરૂષને ઘાત કરવાથી તથા અર્થના લેાલથી રાજાએ સમગ્ર જગતને ઠગે છે; માટે તે રાજાએ નથી, પણ વાસ્તવિક રા છે.
બીજી મુનિ વેષને ધારણ કરી લેકે દુનિયાને કેવી રીતે અંગે છે, તેને માટે શ્લોક નીચે પ્રમાણે છેઃ
ये लुब्धचित्ता विषयादिजोगे वहिर्विरागा हृदि बद्धरागाः । ते दानिका वेषभृता धूर्ता मनांसि लोकस्य तु रञ्जयन्ति ॥ २ ॥
જે વિષયાદિ ભાગની અન્દર લુચિત્તવાળા છે, જે ખાદ્યવૃત્તિથી રાગરહિત માલૂમ પડે છે, પરન્તુ અન્તઃકરણમાં અદ્ધરાગવાળા છે, તેવા લેાકાને કપટી તથા કેવળ વેષાડંબરી ધૃત્ત સમજવા, તેઓ માત્ર લેાકેાના ચિત્તને રંજન કરવાને પ્રયત્નશીલ હોય છે. અહીં વાંચનારને જરૂર શા થશે કે લેાકેા શું ગમાર છે કે તેઓ ધ્રૂત્તાનાં વાકય પર વિશ્વાસ કરશે ? તેના ઉત્તરમાં આ નીચેના ફ્લેકજ ખસ થશેઃ
मुग्धच लोकः किल यत्र मार्गे निवेशितस्तत्र रतिं करोति । धूर्त्तस्य वाक्यैः परिमोहितानां केषां न चित्तं भ्रमतीह लोके ? ॥ १ ॥
લાક ભદ્રિક છે, જે માર્ગમાં તેને ઘેરવવામાં આવે તે માર્ગમાં રહ્યા છતા તે સુખ માને છે, કારણ કે ધૂત્તાનાં વાકયેાથી માહિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org