________________
લાભનું સ્વરૂપ.
( ૮૩)
%%%%! !!
સર્પ, ગરોળી, ઉત્તર, ખિલાડી, શ્વાન તથા વાનર વિગેરેના રૂપમાં પંચેન્દ્રિય જીવા ધનના લાલવડે કરીને નિધાન સ્થાનની ભૂમિમાં ઉત્પન્ન થાય છે,
વિવેચનઃ-લાભને આધીન થએલે જીવ મરીને પણ પોતાના ભંડારની આસપાસ પંચાન્દ્રય તિર્યંચપણે ઉત્પન્ન થાય છે, એટલુ જ નહિ, પરન્તુ કાઇ પુરૂષ, સ્ત્રી યા કોઇ બીજો જીવ જ્યારે તે નિધાનના સ્થાન પર જાય છે, ત્યારે તે જીવને સ્વાભાવિક દ્વેષ થાય છે, અને તેથી તે ખીજા જીવને ઉપદ્રવ પણ કરે છે, કદાચ કોઇ માણસ તે નિધાનને ખાદીને ત્યાંથી ધન લઇ જાય તે તે જીવ ઝુરી ઝુરીને પોતાના પ્રાણના ત્યાગ કરે છે. અલમત, તેને એમ માલૂમ નથી હતું કે આ દ્રવ્ય પેાતાને ઉપયેગી છે તે પણ પૂર્વ ભવના લાભને લીધે તે જીવ મેહને વશવત્તી બને છે અને વ્યાકુળ બની દુ:ખ પર પરા લેઆવે છે. વળી ત્યાંથી અજ્ઞાન વશ મરણ પામી દુર્ગતિના ભાજન થાય છે અથવા તે ત્યાં ને ત્યાંજ નવા નવા જન્મ ધારણ કરે છે. લાભ, ભૂતપિશાચાદિકને પણ દુઃખી કરે છે, તે જણાવે છે: पिशाचमुद्रतनूतयकादयो धनम् ।
स्वकीयं परकीयं वाधितिष्ठन्ति बोचतः ॥ १ ॥ પિશાચ, વ્યંતર, પ્રેત, ભુત તથા યક્ષાદિ દવે, પોતાના અગર પારકા દ્રવ્યને, લાભવશ થઇ દુખાવી રાખે છે.
વિવેચન—પિશાચ, અંતર તથા ભૂત પ્રેતાદિકને દ્રવ્યનું કંઈ પ્રયોજન નથી, છતાં લાભના વશ થકી તે દેવો પણ રાત દિવસ સચિત રહે છે; તે દ્રવ્યને તે બીજા કોઇને લેવા દેતા નથી, કદાચ કોઇ લઇ જાય તો તેને સુખશાંતિથી તેના ઉપભોગ કરવા દેતા નથી. હવે ઉચ્ચજાતિના દેવા પણ લેાભાધીન થયા થકા નીચ ગતિને પામે છે, તે દર્શાવે છે-
भूषणोद्यानवाप्यादौ मूर्हितास्त्रिदशा अपि । च्युत्वा तत्रैव जायन्ते पृथ्वी काया दियोनिषु ॥ १ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org