________________
( ૧૧૬ )
ધર્મદેશના
+ w
ww.k,
સ્વસ્તિ સંભળાવી દીધી અને નહિ કહેવા જેવાં વચને કહ્યા, પરંતુ શાંત સુધાનિધિ મુનિવરના એક રૂંવાડામાં પણ વિભાવ થયે નહિ, ઉલટ એ વિચાર છે કે આ મુનિને શાંતિ કેવી રીતે પમાડું? તુરત તે મહામુનિ ઔષધ તથા આહાર લેવા સારૂ ગામ ભણી સંચર્યો, પરંતુ પેલે બીજે દેવ પ્રત્યેક ઘરમાં આહારને અશુદ્ધ કરી નાંખે છે. શુદ્ધ આહારને ઉપયોગ કરવા મહિનાના ઉપવાસી મુનિવર બરાબર એક પ્રહર સુધી ભમ્યા; ઘણુ મહેનતે શુદ્ધ આહારની પ્રાપ્તિ થઈ, તે લઈને પેલા ગ્લાન મુનિની પાસે ગયા, તેવામાં તે કૃત્રિમ મુનિ ભારે કધ કરી છે જે આટલી બધી વાર? નન્દનષિ બેલ્યા જે શુદ્ધ આહારની પ્રાપ્તિ કરતાં વાર લાગી. ત્યારે તે કૃત્રિમ મુનિએ દવે કહ્યું-“વાહ દુરાચારી ! કપટી! બીજાને માટે તે શુદ્ધ આહાર લેવે જ્યારે પોતાને માટે મન ગમતે, આ તે કેવે ન્યાય? ઈત્યાદિક મર્મ ભેદક વચને સાંભળતાં છતાં શાંતિ મહાદેવી તેમના મનમંદિરમાં નિરૂપદ્રવ રહી છે. દેવે વિભંગદ્વારા તે તપાસે છે, તે જરા પણ ફારફેર દેખતાં નથી. ત્યારબાદ મુનિપ્રવર કહે છે જે “હે મહાનુભાવ! તમે શહેરમાં ચાલે, ત્યાં દવા આહાર વિગેરેની જોગવાઈ ઠીક થશે આ પ્રમાણે નંદન ઋષિનાં વચને સાંભળતાં ગ્લાન સાધુ બેત્યે જે સ્વામી માણસને પરના દુઃખ ઉપર ધ્યાન રહેતું નથી, મારી તેવી અવસ્થા નથી કે હું એક પણ પગલું ચાલી શકું. આવા સ્વાર્થબ્ધ સાધુને વૈયાવચ્ચ કરનાર કોણે બનાવ્યા હશે? ખેર! પિતાને હાથે છાપ લીધી જણાય છે.” ઈત્યાદિ વચને કર્ણનેચર થયા છતાં ધીર, વીર અને ગં. ભીર મહામુનિને મનોભાવ જરાપણ ગ્લાન થયે નહિં. પરંતુ ગ્લાનને શાંતિ કરવા મનભાવ અને સદવિચારની શ્રેણીમાં આરૂઢ થયા છે. તેમણે ગ્લાન સાધુને કહ્યું “મહારાજ! તમે મારા સ્કન્ધ પર બેસે, હું, તમને જરા પણ ઈજા ન થાય તેવી રીતે ઉયાશ્રયે લઈ જાઉં.' કૃત્રિમ ગ્લાન સાધુ સ્કંધ ઉપર ચડયે, જ્યારે બીજે કૃત્રિમ સાધુ તેની સાથે સાથે ચાલ્યું. જેમ જેમ તે મહા તપસ્વી આગળ વધે છે તેમ તેમ તે ગ્લાન સાધુ દેવશકિત વડે ભાર વધારતેજ જાય છે. નન્દનષિ ભારને લીધે એકદમ નીચા વળી ગયા. તે પણ મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org