________________
અનુકૂળ-પ્રતિકૂળ ઉપસર્ગ. (૧૨) સારાવર્ણમાં ફેંકી દેનાર જે મેહ રાક્ષસ છે તેને તિરસ્કાર કરનારા ખરે વીર ગણાય છે. ઈતર પાપ કર્મમાં આસક્ત હોય છે, જ્યારે આ વિરને માટે તે પાવાઓ વિર એવું વિશેષણ આપેલ છે. પાપ કર્મથી વિરત, એટલે કઈ પણ પાપકર્મ નહિ કરનાર. સંસારમાં તે કઈ જીવ નથી કે જે પ્રતિ સમય કર્મ બંધ ન કરતે હેય. પરન્તુ વીર પ્રભુના કેટલાક એવા અણગારે હેય છે કે જેઓ નવાં કર્મને આવવા દેતા નથી. અને પુરાણો કર્મને નાશ કરે છે. પૂર્વે એવી પ્રતિજ્ઞા કરી છે કે સંસારમાં તેવા કેઈ જીવે નથી, કે જેઓ પ્રતિસમય કર્મબંધ ન કરે, તેટલા વાસ્તે એવભૂત નયની દ્રષ્ટિમાં જ્યાં સુધી સિદ્ધ થએલ નથી, ત્યાં સુધી સંસારસ્થ કહેવાય છે, તેથી શ્રી વીર પ્ર
ના સાધુએ સંસારસ્થ લેવા જોઈએ, અને જ્યારે એમ છે તે કર્મ બંધ થ ઈએ. અને તેમ ન માને તે સંસારસ્થ જીવ પ્રતિસમય કર્મબંધ કરે છે એ વાત ઠીક ઠરતી નથી.
તેના ઉત્તરમાં જાણવું જોઈએ કે જરૂર તેઓ કર્મબંધ કરે છે, પરંતુ તે અલ્પતર હોવાથી અબંધરૂપ છે. જે પ્રમાણે કેવળી એક સમયે બાંધે અને તે શાતા વેદનીય કર્મ બીજે સમયે ભગવે તેથી તે બંધરૂપ નથી. તેમ શુભાશય, અકષાયી, જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયને આરાધક એ અપ્રમત્ત ભાવમાં વર્તતે મુનિ કર્મબંધ અલ્પતર કરે છે, અને વિશેષ નિર્ભરે છે, તેથી અબંધક કહેવામાં હરક્ત જેવું નથી. કર્મ શુભ અને અશુભ બે પ્રકારનું છે. અહીં અશુભ કર્મથી વિરત એમ બતાવેલ છે. શુભ કર્મને બંધ, મુક્તિને કથંચિ. તુ પ્રકારે સાધક છે. અનુત્તર વિમાનના દેવેનું નામ સતલવા છે તેનું કારણ એ કે તેઓ શ્રેણિમાં આરૂઢ થયા છે. જે સાત લવ આયુષ્ય શેષ હોત તે તેઓ જરૂર મુક્તિ નગરીમાં વાસ કરત; પરન્તુ સાત લવ આયુષ્ય શેષ ન હોવાથી પુણ્ય પુંજ બાકી રહી ગયે તેથી ૩૩ સાગરેપમના આયુષ્યવાળા દેવ થયા છે. અહીં પુણ્ય મુક્તિનું પ્રતિબંધક થયું છે, પરંતુ મુક્તિની છાપ એકાવતારીપણાએ સિદ્ધ કરી આપી છે.
ઇન્દ્રાદિ પદવી પુણ્યથી મળે છે, ઇન્દ્રાદિ તથા ત્રિષષ્ટિ શલાકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org