________________
( ૧૩૪ )
ધર્મ દેશના.
મારો ફલાણાએ તિરસ્કાર કર્યાં પણ મને માર્યાં તે નથી ? અને મા હાય તા એવી ભાવના કરવી જે મને દાદ વડે હણ્યો પણ જીવથી તા મારી નાંખ્યું નથી ? ધારો કે પ્રાણ લેશે પણ મારે ધર્મ તો લઇ શકવાના નથી, કલ્યાણુના અથી પુરૂષોએ સમભાવથી વધ, બંધન, તાડન, તર્જન આક્ષેપાદિ સહન કરવા ઇત્યાદિ વિચાર કરવાથી કદાપિ સાધુને કષાયના ઉદય થાય નહુિ, ખંધક મુનિના ૪૯૯ શિષ્યોને એક અલવ્યે જીવતા ને જીવતા ઘાણીમાં પીલ્યા, છતાં જરા પણ ક્રોધ વશ ન થયા, માટે તેવા સાધુ સંયમને સંપૂર્ણ આરાધક છે, તેજ વાસ્તવિક અહિંસા ધર્મને પાલનાર, તથા તેનેજ અહિંસાના ઉપદેશક જાણુવા, સાધુ, ધર્મના ઉપદેશક હોય છે તે વાત હવે જણાવે છે—
बहुजणमम्मि संवुको सम्बद्वेहिं परे पिस्सिए । हर व साविजे धम्मं पाडरकासि कासवम् ॥ ७ ॥ हवे पाणा पुढो सिया पत्तेयं शमयनवेदिया । जे मोणपदं वद्विते विरंतिं तथ्थ प्रकासि पंमिए ॥ ८ ॥
ભાવાર્થ:—માહ્ય તથા અભ્યન્તર પરિગ્રહથી મુકત, મહાદ્દદની માફ્ક સદા સ્વચ્છ હૃદયવાળા, ઘણા પ્રકારના ધૌની વચ્ચે સમાધિ પૂર્વક આતિ ધર્મના પ્રકાશ કરનાર (૭) પ્રત્યેક પ્રાણિએ સ્વકર્માંનુસાર પૃથક્ પૃથક્ રહેલા છે તે તમામ પ્રાણિએ સુખના અભિલાષી તથા દુઃખના દ્વેષી છે, એ પ્રમાણે જોઇ જિનેન્દ્ર ધર્મ સ્વીકારી તેમાં નિયમ કરે જે કોઇ જીવને હું મારૂ નહિ, મરાવું નહિ, તથા મારે તેને ઠીક જાણું નહિ તેજ પંડિત ગણાય. (૮)
વિવેચનઃ—સૂત્રકારે સાધુને મહાદ તુલ્ય બતાવ્યા છે તે ખરાખર છે, મહાન્નઇમાં મત્સ્ય કચ્છપાદિ જંતુઓ રહે છે, તથાપિ મહાહૃદ જરા પણ મિલન જળવાળા થતા નથી, તેમજ ક્ષેાભ પણ પામતે નથી તેવીજ રીતે ઉપસર્ગ પરીસાદના સંસર્ગમાં મહા મુનિએ જરા પણુ ક્ષેાભ પામતા નથી, ઘણા પ્રકારના ધર્મ દુનિયામાં વિદ્યમાન છતાં ક્ષાન્ત્યાદિદશવિધ ધર્મના પ્રકાશ કરે છે, જેથી કરીને લેાકેા વા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org