________________
સાધુ ધર્મની દહતા. (૧૩૭). સ્તવિક ધમી થઈ સ્વર્ગપવર્ગનાં સુખ અનુભવે. જ્યારે અવાસ્તવિક ધર્મવાળા તે ઘણા જીવે છે, તેના ઉપર એક દષ્ટાન્ત નીચે પ્રમાણે છે.
મગધ દેશમાં આવેલી રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા એક દિવસ અભયકુમાર સહિત સભામાં બેઠે હતું, તેવા સમયમાં અન્યાન્ય વાર્તાલાપ થતાં ધર્મસંબંધી ચચી નીકળી. સભામાં બેઠેલા મનુષ્ય બેલ્યા, જે દુનીયામાં ધમી પુરૂષે ઓછા છે અને અધમી ઘણું છે. સર્વ કેઈએ આ વાત કબૂલ કરી, પરંતુ તેવામાં ચાર બુદ્ધિના ભંડાર શ્રી અભયકુમારે સભા સમક્ષ નીચે પ્રમાણે કહ્યું “હે સભાજને તમે ભૂલ છે, દુનીયામાં ધમી ઝાઝા છે અને અધમી છેડા છે. આ વાતની પ્રતીતિ તમને એકદમ થશે નહિ માટે એક વખત તેની પરીક્ષા કરે. સભાએ પરીક્ષા કરવાની ખુશીથી હા પાડી. આ પ્રમાણે નિશ્ચય થવાથી અભયકુમારે એક કાળે અને એક છે એવા બે પ્રાસાદ તૈયાર કરાવ્યા, અને શહેરમાં ઉદ્દઘોષણા કરાવી કે “જેઓ ધાર્મિક હોય તેઓ ધળ પ્રાસાદમાં પ્રવેશ કરે, અને તે સિવાય અન્ય લેકેએ કાળા પ્ર. સાદમાં પ્રવેશ કરે. આ પ્રમાણે હેવાથી સર્વ લેકે ધેળા પ્રાસાદ. માં પડા, જ્યારે કાળા પ્રાસાદની અન્દર ફક્ત બે શ્રાવકે પેઠા. હવે અભયકુમારાદિ સમસ્ત રજવર્ગ તથા અન્ય જેઓ પરીક્ષકનીમાએલા હતા તેઓ પ્રાસાદના મુખ આગળ આવી ઉભા રહ્યા, અને માણસે જેમ જેમ પ્રાસાદમાંથી બહાર નીકળતા ગયા તેમ તેમ પ્રશ્ન પૂછતા ગયા કે “બોલે તમે શું સુકૃત કરેલ છે?” ઉત્તરમાં ખેડુત બેત્યે જે “હું ખેડકરૂં છું, ઘણા જનાવરે મારું ધાન્ય ખાઈ જીવે છે, તથા કેટલાએક ભિક્ષુઓને હું દાન આપું છું. બીજે બે કે “હું બ્રાહ્મણ છું, " કર્મ વડે ખ્યાતિ પામેલ છું, વેદ વિહિત કર્મ કરું છું અને કરાવું છું; તેમાં કેઈવાર પશુઓને અને પશુ મારનાર બનેને સ્વર્ગના ભાગી કરું છું. ત્રીજે જે “હું વણિપુત્ર છું, વેપાર કરી કુટુમ્બનું પિષણ કરૂં છું.” એ બોલ્ય જે હું ભંગી છું, કુલાચારને પાળું છું, જેથી અનેક માંસાહારી પશુ પક્ષીઓ માંસ ખાઈ મારાથી જીવે છે, માટે હું ધમી છું ઇત્યાદિ અનેક પ્રકારે તમામ લેકે
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org