________________
સાધુ ધર્મની દઢતા.
(૧૩૩) समअन्नयरम्मि संजमे संसुद्धे समणे परिव्वए । जे आवकहा समाहिए दविए कालमकासि पंमिए ॥४॥
ભાવાર્થ –જે સ્વયં નાયક અર્થાત્ નાયક રહિત ચકવતી પ્રમુખ તેમજ દાસને દાસ એ બનેએ મૈનીંદ્રનું પદ સ્વીકારેલ છે અર્થાત ચારિત્ર અંગીકાર કરેલ છે તે તેઓ લજજાને છેડી શિષ્ટ વ્યવહારની પાલન કરે. અર્થાત્ જે રંક પુરૂષે ચકવતીના પહેલાં દીક્ષા લીધી હોય તે ચકવતી રાંકને સરળ ભાવથી નમસ્કાર કરે. (૩) કારણકે સામાયિક, છેદપસ્થાપનીયાદિ ચારિત્રના સ્થાનમાં રહે છતે તથા સમ્યક્ પ્રકારે શુદ્ધ ભાવવાળ થયે , તેમજ તપસ્વી, દ્રવ્ય ભાવ પરિગ્રહથી મુક્ત, સુસમાહિતાદિ વિશેષણ વિશિષ્ટ યાવજીવ લજજા, મદ વિગેરેના ત્યાગ પૂર્વક ચારિત્ર ધર્મની પાલન કરે. [૪]
વિવેચન –તીર્થકર મહારાજના શાસનમાં પક્ષપાતને જલાજલિ આપેલ છે. જૈન શાસન જાતિપ્રધાન નથી પણ ગુણપ્રધાન છે. જે કઈ પુરૂષ પવિત્ર જેનધર્મને માન આપે તે જેન જાતિઅંતર્ભત થઈ શકે છે. તમામ વર્ગને ધર્માધિકાર સરખે છે. મનુસ્મૃતિની માફક શુને ધર્મોપદેશ ન કરેઈત્યાદિ કપિલ કલ્પિત કથન વીતરાગના શાસનમાં નથી. ભલે ચકવતી હોય કે રાંક હોય, પરંતુ જે જ્ઞાન, દર્શન અને ચારિત્રને પ્રથમ સ્વીકાર કરે તે વંદનીય ગણાય છે, અને તેજ પ્રમાણે વ્યવહાર થાય છે. જાતિ, ધન અને વયનું પ્રાધાન્ય નથી, પરંતુ ગુણનું પ્રાધાન્ય છે. ક્ષત્રિય જાતિ સર્વોત્તમ ગણવામાં આવેલ છે, તે કેવળ આત્મવીર્યને લઈને જ. જે તેમાં આત્મવીર્ય નથી તે તે પણ નામ માત્ર છે. ઇતર ધર્મોમાં પક્ષપાત વિશેષ જોવામાં આવે છે ગમે તે સંન્યાસી મહાત્મા હોય તે પણ તેને શાસ્ત્ર શ્રવણ કરાવવાને અધિકાર નહિ તે તેનું ધ્યાન કરે. ઇત્યાદિ અનેક વાતે છે. બ્રાહ્મણએ સમય મેળવીને જે એકહથ્થુ સત્તા પ્રાપ્ત કરી હતી તે હવે જવા લાગી છે, જોકે તત્વજ્ઞાન સમજવા લાગ્યા છે. કેટલાએક જિજ્ઞાસુ બન્યા છે અને પક્ષપાતને તિરસ્કારે છે. વાસ્તવિક રીતે પક્ષપાત અને
ગતિ કરનાર છે. જૂએ પશ્ચિકુલમાં પક્ષ કહેતાં પાંખ, તેને પાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org