________________
( ૧૦૮ )
ધર્મ દેશના.
તેને નહી જાણતા હોવાથી, કલ્પિત ચેગમાર્ગને મુક્તિનું કારણુ ખતાવે છે. મનમાં સમજે છે કે અમે કરીએ છીએ તેજ મેાક્ષમાર્ગ છે. તેમ હે શિષ્ય ! તુ પણ તેઓના માર્ગ પ્રત્યે ચડીશ, તે સ ંસાર તથા મોક્ષ, આ ભવ તથા પરલેાક અને ગૃહસ્થભાવ તથા સાધુભાવના જ્ઞાનથી વચિત રહીશ, એટલે કેઅધવચ રહ્યા છતા કર્મ વડે પીડિત થઇશ.
વિવેચનઃ—જ્યાં સુધી સમ્યક્ જ્ઞાન હોતુ નથી ત્યાં સુધી તમામ કટ્ટાનુષ્ઠાન ભવ ભ્રમણનુ કારણ છે. ફાગઢ સાધુપણાના ગર્વ વહન કરી, પૂજા સ્તુતિના અભિલાષી બની, અનેક પ્રકારના કૂડ કપટ કરી આજીવિકા ચલાવે છે, મુકિત માર્ગનું જ્ઞાન કદાચ ઘુણાક્ષર ન્યાયે થાય. કોઇ વાર તેને સત્ય માને પણ ખરા. પરંતુ, મિથ્યાત્વ વાસના અંતઃકરણ રૂપે મંદિરમાં ઘુસેલી હાવાથી નિરવદ્ય અનુષ્ઠાન કરી શકે નહીં. સાવધક્રિયા—સ્નાનાદિ, સુખની સાધનભૂત હોવાથી તે કરે, કાઈક રાજય વર્ગાદિની અભિલાષાથી કષ્ટ ક્રિયા કરે, પરંતુ તે મુકિતપ્રદ નથી, કેવળ સંસાર વૃદ્ધિનુ કારણ છે. અહીં કોઇ શંકા કરે જે કાઈ એક જૈનેતર, ત્યાગી, વૈરાગી, નિષ્પરિગ્રહી, ઉગ્ર તપ કરનાર હોય તે તેને મુક્તિ થાય કે નહિ ? તેના ઉત્તરમાં સમજવું કે નિર્માયી હોય તે વલ્કલ ઋષિની માફ્ક સમ્યગ્ જ્ઞાન દ્વારા મુકિત થઇ શકે. પરંતુ જો કષાય કરનાર હોય તે અગ્નિશર્માની માફ્ક ઘણા ભવ ભમે કહ્યું છે કે:
मासमंतसे । ।
जइ वियगिणे किसे चरे जइ विय झुंजिय जे इह मायावि मिज्जइ आगंता गन्जाय एतंसो ॥ ए ॥
ભાવાર્થ જો કે નગ્ન તથા કૃશ શરીર થકા વિચરે, મહિના મહિનાને આંતરે આહાર કરે, તથાપિ માયા ન છૂટે તે તે અનન્ત વાર ગર્ભાવાસ કરશે.
વિવેચનઃ–કેટલાકએક તાપસાદિ, ધનધાન્યાદિ બાહ્ય પરિગ્રહના ત્યાગ કરી, નગ્ન થઇ ભૂમડળમાં ફરે છે, તપસ્યા વડે શરીરને કૃશ કરે છે, પરંતુ માયા કષાયાદિ અભ્યંતર પરિગ્રહ વિદ્યમાન હાવાથી તમામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org