________________
સામાન્ય ઉપદેશ.
( ૧૧૧) તથા આશા નિખદ્ધ કેટલા એક જીવે નહિ સહન કરવા લાયક તાપ ટાઢ, ઝેરી પવન વિગેરે કલેશે સહે છે, સમુદ્ર યાત્રાદિ સમયે દુઃખ સહે છે, તેમજ દ્રવ્યના લાભી જના રાત દિવસ ચંચલ દ્રવ્યની ચિંતા એકાગ્ર ચિત્ત કરતાં છતાં દિનભર ભૂખ્યા રહે છે, તેજ પ્રમાણે જો પૂર્વોકત કા ધર્મ નિમિત્તે થાય તે કાંઈ ખાકી રહે ખરૂ ? શિક્ષા રૂપ ગુરૂ વચના સહન કરવા પૂર્વક રૂપ, રસ, ગંધ, સ્પર્શ શબ્દાદિ વિષયાને સતાષ પૂર્વક ત્યાગ કરવાથી અને અન્ય પુરૂષોના લેશે સૃષ્ટિમાં રાખી સુનિધમ પાળનાર મહાપુરૂષો જ્ઞાન, દર્શન અને ચારિત્ર ધર્મની ઉજવલતા સાથે ઉપસર્ગ રિસહ સહન કરે છે. તેમ કરવાથી લેકિક અને લેાકેાત્તર શાભા છે. પાત્રમાં આવેલા અગુણા પણુ ગુણ રૂપ થાય છે. જેમ કે, ભિક્ષા માગવી લાકમાં હલકી ગણાય છે, પરંતુ સાધુને તે ભા ભૃત છે, ભૂમિશયન જો કે દરિદ્રતાનું સૂચક છે તે પણ સાધુને તે ભૂષણ રૂપ છે. તેવીજ રીતે અનેક વસ્તુઓ જે ગૃહસ્થાવાસમાં દૂષણ રૂપ છે તે સાધુ ભાવમાં ભૂષણ ભૂત છે અને અંતમાં સુખ રૂપ છે. તેવા માર્ગ થાડાજ પુરૂષોને રૂચે છે, જ્યારે અહીં દુઃખ તેમજ પરલેાકમાં દુઃખ એમ ઉભય લાક જ્યાં દુઃખમય છે તે વાતને ઠીક માનનાર ઘણા જીવે છે. વસ્તુતઃ જે સુખને પતે દુઃખ રહેલું છે. તે સુખ નથી, પણ દુ:ખજ સમજવું, જ્યારે જે દુ:ખને પતે સુખ છે તે દુ:ખ નથી પણ સુખ છે. મુનિ ધર્મ દ્રવ્યથી દુઃખમય દેખાય છે, પણ ભાવથી સુખમય છે; જેમઃ—
नो दुष्कर्मप्रयासो न कुयुवतिसुतस्वामिदुर्वाक्यदुःखं राजादौ न प्रणामोऽशनवसनधनस्थानचिन्ता न चैव । ज्ञानासिकपूजा प्रशमसुखमयः प्रेत्य नाकाद्यवाप्तिः श्रामण्येऽमी गुणाः स्युस्तदिह सुमतयस्तत्र यत्नं कुरुध्वम् ॥ १॥
સાધુ દશામાં દુષ્ટ કર્મ ના પ્રયાસ નથી, કુટિલ સ્રી તથા અવિનયી પુત્ર તથા સ્વામીનાં કટુ વચનોના ભય નથી,રાજાદિ વને પ્રણામ કરવાના સમય નથી અશન (ભાત પાણી ) વિગેરેની ચિંતા નથી, અભિનવ જ્ઞાનની પ્રાપ્તિ છે, લેાકા પૂજે છે, પરલેાકમાં સ્વર્ગાદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org