________________
ધમ દેશના.
વિવેચન:-મનુષ્યનું ઉત્કૃષ્ટ આયુષ્ય કાળની અપેક્ષાએ ભરત ક્ષેત્રમાં પૂર્વ કાટી વતુ હતુ, પરંતુ પાંચમ કાળમાં ૧૦૦વર્ષનું આયુષ્ય વ્યવહારથી ગણાય છે. તે પણ જે કાઇક ભાગ્યશાળી, નિશ્ચિન્ત, રોગ શાક રહિત હોય તેને વેદનીય કર્મની ન્યૂનતામાં હાયછે. અન્યથા વર્તમાન સમયમાં ૫૦ કે ૬૦ વર્ષની ઉમ્મરમાં મરે છે, તેને લોકો, ભાગ્યશાળી માનેછે. કેટલાક જીવા તે બાલ્યાવસ્થામાંજ મરણાધીન થાયછે, કેટલાક તરૂણાવસ્થામાં તરૂણી વશવત્તી ખની પેાતાને હાથે આયુષ્ય ચંદનને વિષયાગ્નિથી ભસ્મસાત્ કરે છે. વાસ્તવિક આયુષ્ય રૂપ અમૂલ્ય ચન્દ્રનને પરિભોગ ધર્મધ્યાનમાં વ્યતીત કરવા વાજબી છે. સાંસારિક તુચ્છ સુખાની આશાને લઇને જે કષ્ટો સહન કરવામાં આવેછે, તે પર લક્ષ રાખી જો જ્ઞાન, દર્શન અને ચારિત્રની વૃદ્ધિ માટે ઉપસર્ગ રિસહે સહન કરાય તે અતુલ લાભ થાય તે દર્શાવે છેઃ— विता अहमेव लुप्प लुप्यंति जोसि पाणिणो । एवं सहिहिं पास से पुट्ठे अहियास ॥ ११ ॥
( ૧૧૦ )
ભાવાર્થ :—પસિહ, ઉપસર્ગ વડે હું જ દુઃખી નથી, પરંતુ આ અસાર સંસાર ચક્રમાં અનેક જીવા પરવશતા ભાગવતા થકા દુઃખા સહન કરે છે. એમ સમ્યક્ પ્રકારે વિચાર સહિત પરિસહ ઉપસર્ગ વડે દુઃખિત થયા છતા, સમભાવ પૂર્વક સહન કરે પરંતુ ફ્લેશભાવ ન કરે.
વિવેચનઃ——કાઁધીન જીવે પ્રતિ સમય દુઃખ સહે છે, પરંતુ કેટલાક દુઃખા સા થઇ ગયાં છે, જેથી જીવાને દુઃખ થતું નથી. મનુષ્ય, દેવ, તિર્ય ંચ અને નરક ગતિના જીવે અનેક કષ્ટ પરંપરા સહે છે. પરંતુ જે કષ્ટ સહન થાય છે તે અજ્ઞાનતા પૂર્વક અથવા પરવશતા પૂર્વક થતુ હાવાથી લાભ થવાને બદલે ઉલટુ નુકશાન થાય છે. જો સમતા સહિત જ્ઞાનપૂર્વક વૈરાગ્ય દશાથી કષ્ટ સહન થાય તે ઘોા લાભ થાય, કેટલાક ધનાશાવાળા તથા અશકત પુરૂષ દુજ નાનાં વચનાખાહ્ય દ્રષ્ટિથી સહન કરે છે, કેટલાક લેાકેા વિદેશગમન અથવા રાગાદિને કારણે ઘરનુ' સુખ તજી દે છે, પરંતુ સતેષ પૂર્ણાંક તજી શકતા નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org