________________
સામાન્ય ઉપદેશ.
( ૧૦૯ )
કટ્ટાનુષ્ઠાન ભવ જ જાળને વધારનાર થાય છે. ભલે, મહિના મહિનાને આંતરે તુચ્છ અને નિરસ આહાર લે, ભલે ઉભા ઉભા જન્મ વીતાવે ચાહે, ગંગા નદીની સેવાલથી પેટ ભરે, અગર નર્મદા નદીની માટીથી નિર્વાડુ કરે, તેમજ એક પગે ઉભા રહી, હાથ ઉંચા રાખી કષ્ટ કરે, પરતુ જ્યાં સુધી માયા ( કપટ ) છૂટતી નથી, ત્યાં સુધી અનત જન્મ મરણુ કરવાં પડે છે. ગમે તે વૈષ્ણવ હેાય,ચાહે માદ્ધ હોય, ચાહે જૈન પરંતુ સરલ પ્રકૃતિ વિના કલ્યાણ થનાર નથી, શાસ્ત્રમાં મહાપુરૂષ એ સ્વાનુભવ તથા શાસ્ત્રદૃષ્ટિ દ્વારા અનુભવ પૂર્વક કહ્યું છે કે~~~
सुत्यजं रसलाम्पय्यं सुत्यजं देहभूषणम् । सुत्यजाः कामजोगाद्या दुस्त्यजं दम्भसेवनम् ॥ १ ॥
ષસ ભાજનાદિકને ત્યાગ કરવા સુગમ છે, કડા કુંડલાદિ સુંદર આભૂષણાને તજી દેવા પશુ સુકર છે, તેમજ અનેક પ્રકારના કનક કામિની સંપાદિત ભાગો છેડવા સુલભ છે, પરંતુ કપટનું સેવન તજવું દુષ્કર છે.
++
સામાન્ય ઉપદેશ.
જયાં દભ ક્રિયા રહેલી છે ત્યાં ક્રોધાદિ કષાયે પણ આવી ઉભા રહે છે, જે કષાયે કરેલ ધર્મને નષ્ટ ભ્રષ્ટ કરી વેષધારી પુરૂષોને ૬તિ આપે છે, તે ઇતર પુરૂષોની શી ક્યા ? આજ કારણથી પ્રભુ ઉપદ્વિશે છે કેઃ
पुरिसो रम पावकम्मुणा पलियन्तं मणुयाण जीवियं । सन्ना इह काममुच्छिया मोहं जंति असंवुमा नरा ॥ १० ॥
ભાવાર્થ:- હું ભળ્યે! તમે પાપ કર્મથી નિવૃત્ત થાઓ. કારણકે મનુષ્યાનુ ઘણામાં ઘણુ આયુષ્ય ત્રણ પત્યે પમનુ છે,તેમાં વળી સંયમના અધિકારી તે પૂર્વ કાટી વર્ષમાં ન્યૂન આયુષ્યવાળા છે. તે થાડા કાળમાં વિષયમગ્ન થઇ અવ્રતી પુરૂષો મેહ પામેછે. વિવેકી અને વિનયી જના ધર્મોનુષ્ઠાન વડે થોડું પણ જીવન સફળ કરેછે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org