________________
ધર્મ દેશના.
ભાવાર્થ:—જે કાઈ મહુશ્રુત એટલે કે, શાસ્ત્રના પારગામી હાય અથવા તે ધાર્મિક હંમેશાં નિત્ય નિયમ કરનાર હાય, બ્રાહ્મણુ હોય ચાહે સાધુ હોય, તાપણ મૂર્છાવડે કરેલ કર્મથી તેઓ છૂટી શક્તા નથી, અર્થાત્ કરેલ કર્મ તેઓને જરૂર લાગવવાં પડે છે,
( ૧૦ )
વિવેચનઃ-શાસ્ત્રકારો પ્રરૂપે છે કે, કર્મની સત્તા તેજ સંસારની સત્તા છે, અને કર્મના અભાવ તેજ સંસારને અભાવ સમજવા, લિકાલ સર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય પણ શ્રીમાન કુમારપાળ ભૂપાળને આ પ્રમાણે ઉપદેશે છે:
कर्म कर्तु च जोक्तृ च श्राद्ध ! जैनेन्द्रशासने ।
આ વાકય જો કે જેના મુખ્યત્વે કરીને સ્વીકારે છે, તેની સાથે ખીજાએ પણ તેજ ન્યાયની સીધી સડક પર આવે છે, જે રામચંદ્રઅને કેટલાક લોકો ઇશ્વર તરીકે સ્વીકારે છે, તેને પણ કર્માનુસાર ચાલવુ પડયુ છે, જેમકેઃ—
यच्चिन्तितं तदिह दूरतरं प्रयाति यच्चेतसा न गणितं तदिहाच्युपैति ।
प्रातर्भवामि वसुधाधिपचक्रवर्ती
सोsहं व्रजामि विपिने जटिलस्तपस्वी ॥ १ ॥
જે વિચારમાં આવેલું હોય છે તે આ મનુષ્ય ભવની અંદર અત્યંત ક્રૂર ભાગે છે, અને જે નહિ વિચારેલ તે નજીક આવી ઉભું રહે છે. હું જાણતા હતા કે સવારમાં મોટો ચક્રવતી થઈશ, પરંતુ કર્મની ગતિ વિચિત્ર છે, અને તેજ હું અત્યારે તાપસ અનીને વનમાં જાઉં છું. આ વચન ખુદ રામચદ્રજીનુ' છે,અન્ય કવિએ પણ આજ પ્રમાણે કહે છેઃ
कर्मणो हि प्रधानत्वं किं कुर्वन्ति शुना ग्रहाः । वशिष्ठदत्तमोऽपि रामः प्रत्रजितो वने ॥ १ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org