________________
( ૯૨ )
ધર્મ દેશના.
સ્વભાવવાળા છે તે પણ સત્યના પ્રભાવ થકી કદાચ અદાઠુ થાય, પરન્તુ લેાભાનલ તા કાઇ પણ દિવસે અન્નાહક થાયજ નહિ.
ખરેખર, લેાભાનલ પ્રાણીઓનાં અંતઃકરણને ભસ્મીભૂત કરી, લેહી માંસ સૂકાવી નાંખી, શરીરને કેવળ અસ્થિપજર અનાવી મૂકે છે, તદપ લેાભી માણસ લાભના ત્યાગ કરી શકતા નથી, કાષ્ઠને પામી જેમ અગ્નિ ભભકી ઉઠે છે, તેમ લાભ વડે લેાભાનલ વધતાજ જાય છે. વધતાં વધતાં વધી જઇ વિદ્યા, આગમ, તપ, જપ, શમ, સયાદિ ગુણાના નાશ કરી જગતના પૂજ્જને અપૂજ્ય બનાવે છે. લાભના જોરથી માણુસ સ્વકર્તવ્ય વિસરી જઈ દુનિયાના દાસ બને છે. શાસ્ત્રકાર પ્રરૂપે છે કેઃ—
शाया ये दासास्ते दासाः सर्वलोकस्य । आशा दासी येषां तेषां दासायते लोकः || १ || જે પુરૂષ આશાના દાસ છે, તેએ સર્વ લેાકના કિંકર છે. પરન્તુ આશા જેની દાસી છે, તેઓના સર્વ લાક દાસ છે.
વિવેચનઃ—ધનની આશા, વિષયની આશા, કીર્તિની શાં વિગેરે અનેક પ્રકારની આશાએ છે, તે તમામને લાભ સાગરમાંજ સમાવેશ થાય છે. આશા વષ વેલડી સરખી છે. વિશ્વ વેલડીનાં ભક્ષણુથી આ ભવમાંજ મૃત્યુ થાય છે, પરન્તુ આશાધીન પુરૂષ અનેક જન્મ મરણાદિની કષ્ટ પરપરા સહન કરે છે, ધનની આશા વડે કરીને માણસ, નિધાનની શેાધમાં ફરતા કરે છે, ભામ તળને ખેાઢે છે, સુવહુંસિદ્ધિને માટે અનેક વેષ ધારીઓને સિદ્ધ પુરૂષ તરીકે સમજી તેમની સેવા કરે છે, તેના હુકમ પ્રમાણે વજન વનની અન્દર ઓષધિ માટે જાય છે, પ્રાણની આશાને પણ માએ રાખી પર્વતના વિષમ શિખર ઉપર પણ પ્રયાણ કરે છે. આ! પ્રમાણે મહા મહેનતે વનસ્પતિ અથવા ધાતુઓ લાવી ભઠ્ઠી બનાવી રાત દિવસ જાગરણ કરે છે, ધૂમાડા વેઠે છે, પરન્તુ ભાગ્ય વિના કાંઇ પણ મળતુ નથી, વળી તે કાર્યમાં લાભ ન મળવાથી રાજાઓની સેવા કરે છે, પ્રસંગ આવેપ્રાણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org