________________
( ě૪ )
વર્ષ દેશના.
ધૂળમાં નાંખે છે. ખાટા ઢાંગ કરી માયાવી અની સંસારને વધારે છે, સત્ય સાધુએ ઉપર લેાકેા શકિત થાય તેવાં કાર્યો કરે છે, ભકતાની ભક્તિમાં ખામી પડે તેવાં કારણા મેળવે છે, આશાધીન માણસા જગના દાસ થાય છે, તે વાત અવાસ્તવિક અથવા અતિશયાક્તિ નથી, ઘાંચી, માચી, તેલી, તળી, લુવાર, સુતાર, દરજી, નાપિત તથા પંડિત સુધી તમામ વર્ગ લેાભાધીન થઇ પરસેવામાં લીન થએલા જોવામાં આવે છે. લેાભરૂપી દાવાનળ સમસ્ત વસ્તુઓને નાશ કરવામાં સમ છે. આધ્યાત્મિક, આધિદૈવિક તથા આધિભૌતિક, તાપત્રયને વધારવામાં ચતુર છે. ભવ્ય જનને ઉચિત છે કે તેઓએ આવા લેાભાનળને જ્ઞાનરૂપી મેઘથી ઉત્પન્ન થએલા સ ંતેષ રૂપી સુદર જળ વડે શાંત કરવા જોઇએ.
+ લાભના જય.
પુણ્ય વિના દ્રવ્યના લાભ પણ થઇ શકતા નથી, કદાચ લાભ થાય તે તે ચિરકાળ રહેતા નથી. કદાચ ચિરકાળ રહે તે પણ તે આત્મિક સુખને આપનાર નથી, માટે વિચારશીળ પુરૂષ કદાપિ લાભ કરવા નહિ, કારણ કે લેભ કરનાર કાઈ પણ પુરૂષ સુખી થયા નથી, સાગર નામા શ્રેષ્ઠી લાભનાજ કારણથી સમુદ્રમાં ડૂબી ગયા, કહેવાય છે કેઃ—
तिलोजो न कर्तव्यो बोजो नैव च नैव च । प्रतिबोजप्रसादेन सागरो सागरं गतः ॥ १ ॥
‘અતિલેાભ ન કરવા, તેમજ લાભ કરવાજ નહિ, કાપિ કરવા નહિ. અતિલેાભના પ્રસાદથીજ સાગર શ્રેષ્ઠી સમુદ્રમાં ડૂબી ગયે.’ વળી લાભનાજ જોરથી સુભમ ચક્રવત્તી, અન્ય ચક્રવત્તિઓ કરતાં કાંઇક નવું કરવાની ઇચ્છાને ધારણ કરવા લાગ્યા. એટલે કે તેણે એવા વિચાર કર્યાં કે છ ખંડના અધિપતિ તે અનેક ચક્રવત્તીએ થયા છે, માટે હું સાતમા ખંડના રાજા થાઉં. આમધારી જયાં સાતમે ખંડ સાધવા ઉપડે છે, તેવામાં વચ્ચેજ મરણને શરણ થઇ સાતમી નરકે ગયા. સુભૂમ ચક્રવત્તીના દૃષ્ટાન્ત ઉપરથી સમજવું જે સન્તુષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org