________________
લોભનું સ્વરૂપ.
(૯૩)
AAAA
દેવા પણ હાજર રહે છે, તે જે કાંઇ સાચું યા જૂઠું બોલે તે તમામને સત્ય ઠરાવવા ધર્મ કર્મને હારી બુદ્ધિને વ્યય કરે છે, તથાપિ ધનાશા પૂર્ણ થતી નથી. તે વારે કુટુંબ પરિવારને છોડી ભારે અટવીઓ તથા સમુદ્ર એલંધી દેશાવરમાં જાય છે. જે દેશની અન્દર જાનનું જોખમ હોય ત્યાં પણ ઘણી હશઆરી સાથે વેપાર કરે છે. તે પણ અનેક વિદનેનાં કારણથી જ્યારે દ્રવ્ય મળતું નથી, ત્યારે મંત્ર તંત્રની ધમાં રહે છે. કેઈ જેગી અથવા ફકીરને જોઈ વિચારે છે જે આનાથી મારું કલ્યાણ થશે. આ પ્રમાણે તે મેગીની સેવા તથા ફકીરની બન્દગી ખરા દિલથી કરવા લાગે છે. કોઈક વખતે જોગી સરાગી હોવાથી પૂછે છે જે જ મજાવૈ હૈ? તે વખતે ધનાશામાં વિદ્વલ બનેલે આ માણસ, નમ્રતા તથા દીનતા પૂર્વક જેગીના ચરણ કમળમાં પડી કહે છે કે “મહારાજ ! કોઈ રસ્તો બતાવો મહારાજ ધીમે રહી કહે છે – વર્ચે વયા જામ હૈ? તે વારે આ લેભી માણસ પોતાનું પિત પ્રકાશે છે—મહારાજ ! કેઈ એ મંત્ર અથવા તંત્ર બતાવે કે જેથી કરીને આપને સેવક સુખી થાય. બે ચાર વર્ષથી મારા પર ઉપરાઉપર વિપત્તિ આવે છે” ત્યારે મહારાજ પિથી ઉઘાડીને અથવા મેતેથી કાંઈક બતાવે છે. તે બાપડે માણસ તેને ઠીક સમજીધનાશા પૂર્ણ કરવા સારૂ, દેવપૂજા સામાયિકાદિને વિસારી મૂકી પિતાનું મન મંત્ર ગણવામાં લગાડે છે. પરતુ હતભાગ્ય એમ નથી સમજતે કે મંત્ર, તંત્ર, શકુન, ઔષધ વિગેરે તમામ ભાગ્યકાળમાંજ સફળ થાય છે. અભાગ્યને સમયે ઉલટા તે માત્ર તત્રે વિકિયા પેદા કરે છે. જેને પરિણામે તેનામાં જરા બુદ્ધિમત્તા હતી તે પણ નષ્ટ થઈ જઈ પોતે ગાંડા જે બને છે. તેમજ ઉદ્યમને નષ્ટ કરી દરિદ્રી બને છે. હવે વિષથાશા કેવી વિપત્તિઓને ખડી કરે છે તે બતાવે છે. વિષયી માણસ રંક જે બને છે. રાજા હોય કે સૈન્યને નાયક હય, દેવ હોય કે દાનવ હોય, ભૂત અથવા પિશાચ હોય તે પણ શું? વિષયાશામાં લંપટ થવાથી તેઓ સ્ત્રીના કિંકર બને છે. શિરપર જૂતા ખાય છે, જન સમૂહમાં વગેવાય છે, અને હલકા પડે છે. વળી કીર્તિ કલ્પેલને માટે લેભીઆ માણસે સ્વર્ગ તથા મેક્ષનાં ફળને દેનાર ધર્માનુષ્ઠાનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org