________________
વિવિધ ખાધ.
(૧૧)
શકે એવી ભાવનાને મને મન્દિરમાં સ્થાન આપવા પૂર્વક બીજી પ્રકરણ શરૂ કરીશ, પ્રથમ પ્રકરણની અન્દર ક્રોધ, માન, માયા અને લાભથી થતા દુર્ગુણા તથા તેના પરિહારથી થતા ગુણા બતાવવામાં આવ્યા, હવે ખીજા પ્રકરણમાં વૈરાગ્યજનક ઉપદેશ, સયમ કર્મ ક્ષયનુ કારણ છે તે, તથા તેમાં થતા અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસૌનુ પ્રતિપાદન કરનાર વૈતાલિક અધ્યયનના સારાંશ શ્રાતૃજન આગળ મૂળ સુદ્ધાં રજુ થાય છે.
++
: વિવિધ એધ.
संबुज्झह किं न बुज्झह, संबोही खलु पेच उल्हा | જો દૂવામંતિ રાફેશ્નો, નો મુલાં ઘુળરવિ નીવિષે ॥ ? ।। महरा बुढाय पासह, गब्जत्था विचियंति माणवा । सेणे जह वयं हरे, एवमाक्खयम्मि तुट्टई ॥ २ ॥
ભાવાર્થ—હું ભળ્યે ! સમજો, સમજતા કેમ નથી ! પરલેાકમાં ધર્મની પ્રાપ્તિ દુર્લભ થશે, ગયા કાળ પાછે મળનાર નથી, મનુષ્ય જીવન ફ્રી ફ્રી મળવું મુશ્કેલ છે. કઇક બાલ્યાવસ્થામાં તા કઈએક વૃદ્ધાવસ્થામાં, અને કેટલાએક જન્મ સમયેજ મરણને શરણ થાય છે આયુષ્યની સમાપ્તિ થતાં જીવન કઈ રીતે ટકી શકતું નથી. શ્વેન પક્ષી જેમ ચરકલાં પ્રમુખ ક્ષુદ્ર જીવોનો નાશ કરે છે, તેમ કાળ, જીવાના સહાર કરે છે.
વિવેચનઃ—દુષ્ટ કાળ કરાળ પિશાચની દૃષ્ટિ જ્યાં જરા વાંકી થઇ, ત્યાં ધન્વંતરી વેદ્ય અથવા મત્રવાદી તંત્રવાદી ગમે તે હાય, પણ તેઓનુ કાંઇ તેની આગળ ચાલતુ નથી. આ વાત સૈા કાઇના અનુભવની છે કે જયારે ઇષ્ટ વસ્તુના વિયેાગ અથવા વલ્રભ પ્રાણીનું મરણુ થાય છે, ત્યારે જીવ આકુળ વ્યાકુળ બની જાય છે. પરંતુ જ્યાં એ કલાક ચાર કલાક અથવા પાંચ પચીસ દહાડા વીત્યા કે ભાઇ હતા તેવા ને તેવા, એ લેતુ અને એજ લુહાર, ખાદ પૂર્વના જરા પણ ખ્યાલ રહેતા નથી. શાસ્ત્રકારો તા મુક્તકઠથી પાકાર કરીને કહી રહ્યા છે કે જે જે ભાવ વડેતમારી ભાવના દઢતાને પામતી હોય તેભાવને કદાપિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org