________________
લોભનું રવરૂપ.
(૮૫)
ધ, માન તથા માયાને જીતી લઈ અગ્યારમું ઉપશાંત મેહ નામનું ગુણસ્થાનક પામ્ય છતે પણ લેભાંશ માત્ર વડે કરીને મુનિવરે પણ પતન પામે છે.
વિવેચન –ચંદ ગુણસ્થાનક છે તે અનુક્રમે એક બીજાથી ચડીઆતમાં છે, જેમ જેમ આત્મગુણેની ઉન્નતિ થતી જાય છે. તેમ તેમ જીવ ઉચ્ચ ઉચ્ચતર ગુણસ્થાનક પર ચડતા જાય છે. પરંતુ તેમાં પહેલ પ્રથમ ચતુર્થ ગુણસ્થાનકની પ્રાપ્તિ થવી ઘણી જ દુષ્કર છે. ચતુથે ગુણસ્થાનની પ્રાપ્તિ સમયે વસ્તુધર્મની ઓળખાણ થાય છે, અને થત્ દેવને દેવ તરીકે માને છે, ગુરૂને ગુરૂ તરીકે સ્વીકારે છે અને ધમને ધર્મ તરીકે અંગીકાર કરે છે. આ દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણનું
સ્વરૂપ આગળ બતાવીશું. ચતુર્થ ગુણસ્થાનક પર રહેલે જીવ તેવા દેવ ગુરૂ ધર્મની ભક્તિમાં તત્પર થાય છે, આ પ્રમાણે ભક્તિ કરતાં કરતાં વ્રત ઉદયમાં આવે છે, એટલે કે વ્રત આદરવાના પરિણામ થાય છે, બાદ જીવ પંચમ ગુણ સ્થાનકવાળો ગણાય છે. ત્યાં અગાડી શાવકનાં વ્રત પાળી સાધુ ધર્મ સ્વીકારે છે, ત્યારે છઠ્ઠા કે સાતમા ગુણ
સ્થાનક ઉપર આવી શકે છે. ત્યાર પછી ઉત્તરોત્તર આત્મસત્તાની શુદ્ધતા થતી જાય છે તેમ તેમ આગળ આગળ ગુણસ્થાનકમાં તે વધતું જાય છે, જ્યારે દશમે ગુણસ્થાનકે તે પહેચે છે ત્યારે ક્રોધ, માન, માયા તથા લોભ અનુકમે ક્ષય થાય છે. અથવા ઉપશાંત થાય છે; અગ્યારમાં ગુણસ્થાનકની અન્દર સૂક્ષમ લેલ ઉપશાંત દશામાં રહેલું હોય છે, તેજ લેભ અગ્યારમા ગુણસ્થાનક થકી જીવને લથડાવે છે. ત્યાંથી લથડેલ કેઈ જીવ તે ઉપશમ શ્રેણુને ત્યાગ કરવા સાથે સાતમે ગુણસ્થાનકે આવે છે, અને ત્યાંથી બીજી ક્ષેપક શ્રેણી આરંભી મેક્ષગામી થવા ભાગ્યશાળી નીવડે છે જ્યારે બાકીનાઓ તે ત્યાંથી લથડીને ઠેઠ પ્રથમ ગુણસ્થાનકે જઈ કાળ કરી નિગોદ ગતિને પ્રાપ્ત કરે છે, વાતે લેભનું જોર દશમા ગુણસ્થાનક સુધી છે એ વાત સમસ્ત જૈન તત્વવેત્તાઓ જાણે છે. લેભ, અગ્યારમાં ગુણસ્થાનક થકી જીવને પાડે છે તે વાત કર્મગ્રંથના રહસ્યને જાણકાર સારી રીતે સમજી શકે છે. જ્યારે લેભ, આત્મસત્તાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org