________________
( ૭ )
ધ દેશના.
એવાં વ્રત, નિયમ, તપ, સયમાદિ પણ દંભી પુરૂષને સંસારનાં કારણુ રૂપ થઇ પડે છે. મનુષ્ય પેાતાની બુદ્ધિને ઠેકાણે લાવીને જો વિચાર કરે તે તરતજ તેને માલૂમ પડે કે દુનિયામાં યશકીર્તિને વાસ્તે કપટવાળી ક્રિયાના આશ્રય લઇ, જે અનેક ઉપાધિ વારી લેવામાં આવે છે તેવીજ ક્રિયા જો નિષ્કપટ ભાવથી કરવામાં આવે તે વાસ્તવિક યશેાવાદ–કીર્તિવાદ મેળવે કે જે કદાપિ નષ્ટ થાય નહિ, જ્યારે નિર્દેભતા પૂર્વક વન થશે, ત્યારે નરેશ, વિદ્યાધર તથા દેવદાનવા પશુ સેવા કરવા તત્પર થશે અને તે વખતે પોતે પોતાની થતી પૂજા ઉપર ઉદાસીન ભાવ ધારણ કરશે, અને તે પૂજાને પણ ઉપાધિ માની સ્વસ ંવેદ્ય સુખમાં મગ્ન બની વિના ખાનપાન મસ્ત રહેશે; તથા પરસ્પર વેર ભાવને છેડી તીર્થંચે. પણ તેના મુખમાંથી નીકળતા વચનામૃતનુ' પાન કરશે, જેમ કહ્યું છે કેઃ——
सारङ्गी सिंहशावं स्पृशति सुतधिया नन्दिनी व्याघ्रपोतं मार्जार | हंसवालं प्रणयपरिवशात्के किकान्ता भुजङ्गम् वैरायाजन्मजातान्यपि गलितमदा जन्तवोऽन्ये त्यजेयु
ईष्ट्वा सौम्यैकरूढं प्रशमितकलुषं योगिनं की मोहम् ॥ १ ॥
સમતામાં આરૂઢ થએલા, પાપ જેનાં શાંત થયા છે એવા, તે મજ જેના માઠુ ક્ષીણ થયા છે એવા ચેગીશ્વરને જોઇને જન્મથી ઉપન્ન થએલાં સ્વાભાવિક પરસ્પર વૈરાને અન્ય પ્રાણીએ તજી દે છે; જેમકે, સારગી (રિણી), સ્નેહના વશ થકી સિહુના બચ્ચાને સ્વપુત્રની બુદ્ધિથી સ્પર્શ કરે છે, તેમજ ગાય વાઘના બચ્ચાને, તથા ખિલાડી હુંસના બાળકને અને ઢેલ સર્પના બચ્ચાને પુત્ર બુદ્ધિથી સ્પર્શ કરે છે. આ તમામ ચેાગના મહિમા છે.
આજકાલ ઘણાએક ત્યાગી ગણાતા મહાત્માએ જ્યાં વિચરે છે અગર જન્મ લે છે, ત્યાં સમાજની અન્દર નવા ભેદ ઉત્પન્ન કરે છે, કારણુ કે આ પ્રમાણે ન કરે તેા પોતે લેાકમાં મહાત્મા ગણાય કેમ? આવા પ્રકારના મહાત્મા ખની નવા અન પેદા કરવામાં તથા લેાકને ઠગવામાં દંભનુ સેવન કરવું પડે છે, તેટલાજ સારૂ શાસ્ત્રકારો છૂટથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org