________________
ધર્મદેશના.
ક રચનાર મહાશયે સ્વમતને બચાવ કરવા સારૂ અને અનર્થ ઉત્પન્ન કરવા સારૂ તે શ્લેક બનાવેલ હોય તેમ માલુમ પડે છે. ખરું છે કે જૈન મુનિએ તટસ્થ રીતે જગજજીવને યથાસ્થિત ઉપદેશ આપતા હોવાથી નામધારી બ્રાહ્મણોની ઠગાઈ બર્ષો પડવા લાગી, તેથી કરીને બ્રાહ્મણે એ જૈનધર્મ ઉપર ચાર અસદ્દભૂત કલેકે આપી જીવને સપદેશથી વંચિત કર્યા છે. પ્રથમ ક્લંક તે એ આપ્યું કે જેને નાસ્તિક છે, બીજું એ કે જેને મલીન છે, ત્રીજુ લંક જૈનેના દેવ નાગા છે તથા ચોથું કલંકએ કે તેઓ બ્રાહ્મણને પિતાના મંદિરમાં મારે છે. બંધુઓ! વિચારવાની વાત છે કે જે જેનગ્રહ તથા જૈન સાધુઓ હમેશાં પરમ વૈરાગ્યના પદમાં લીન રહે છે, તથા જ્ઞાન, ધ્યાન, તપ, જપાદિક હજારે પ્રકારે નિયમને પાળે છે, તેમને નાસ્તિક કહેનાર પિતે કે ધર્મિષ્ઠ ગણાય? બીજું કલંક મલીનતાનું લગાવેલ છે, તેના ઉત્તરમાં જાણવું કે જેને કદાપિ અશુદ્ધ આહાર ખાતા નથી, પાણું પણ ગળીને પીએ છે, હમેશાં દેવપૂજા વિગેરે, સ્નાન કરવા પૂર્વક કરે છે, છતાં જે તેઓને મલીન કહેવામાં આવે, તે દુનિયામાં શુદ્ધ કે? ખરૂં પૂછે તે મલીન તે તેનેજ કહી શકાય કે જે ધર્મને બહાને જીવહિંસાદિ અકાર્યો કરી, લેકેને નરકાદિ દુઃખના ભાગી બનાવી, પોતે તેને સાથી બને છે. જૈનના દેવ નાગા છે, એ પ્રમાણેના બ્રાહ્મણોના ત્રીજા કલંકના જવાબમાં તેઓને જણાવવાનું કે ખાસ શ્વેતાંબર જૈન મૂર્તિ ઉપર બારીકાઈથ્રી જેશે તે કચ્છ માલુમ પડશે. જો કે દિગંબર મૂતિ ખુલ્લી રહે છેતે પણ તે તમારી મૂર્તિઓ કરતાં ઘણે દરજે એગ્ય અને લાયક છે. જે શંકર અને વિષગુની મૃતિને બરાબર ધારીને જોશે તે કઈ જાતની અદબ નથી, એમ કહેવામાં અતિશયોક્તિ નથી. આ વાતને લંબાવવા જતાં કુથલીમાં ઉતરવું પડે તેમ છે, તથા કુથલીમાં ઉતરવાથી ગ્રન્થ લખવાને ઉદ્દેશ સચવાઈ શક્તા નથી તેમ વિષયાંતર થવાને પણ પૂર્ણ ભય રહે છે, તે પણ જાઠા કલંકને પરિહાર કરવા વખતને વ્યય કર પડ્યો છે. વળી ચેથા કલંકન એટલે કે જેને પિતાના મન્દિરમાં બ્રાહ્મણનું બલિદાન કરે છે, તેને જવાબ આપી હું સ્વવિષય ઉપર આવીશ. જૈનેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org