________________
માયાનું સ્વરૂપ.
( ૧૧ )
વિવેચન—વેશ્યા. હમેશાં નિંદનીય છે. ધન તેમજ જાનને ખરાબ કરનારી છે. હજારા મનુષ્યે વેશ્યાને આધીન થઇ નષ્ટ ભ્રષ્ટ થયાનાં ઉદાહરણા કાંઈ શેાધવા જવાં પડે તેમ નથી, આ પ્રમાણે જાજીવા છતાં પણ માહુ મહામહને વશ થએલા પ્રાણીઓ વેશ્યાગામી અની સર્વથા હાનિ ઉઠાવે છે. પૂર્વ દેશની અંદર એક અપૂર્વ વાત એ જોવામાં આવે છે કે જેણે એક બે સ્ત્રીએ રાખેલી નથી હોતી તે ગૃહસ્થ ગણાતા નથી, કેટલેક ઠેકાણે રાખેલી સ્ત્રીના છેકરાઓના ભાગ પણ વહેંચી દેવામાં આવે છે. આ પ્રમાણે જેમ પુરૂષ છૂટ લે છે તેમ સ્ત્રી છૂટ લેતી નથી, પરંતુ એટલુ તા જરૂર છે કે સ્ત્રીને પુરૂષ કરતાં આઠ ગુણ્ણા વિષય હોય છે. આ ઉપરથી અહી એ સમજવાનુ` છે કે જો પુરૂષ સ્વદારાથી સતષી નહિ રહે તે સ્ત્રી પાતાના કામ વિષયે દબાવી શકશે નહિ અને જરૂર જુદો રસ્તે લેશે, કારણકે, તે સ્ત્રીની અંદર એટલા બધા વૈરાગ્ય નથી હાતા કે જેથી પોતાના કામ વિકારને તે દખાવી શકે. ઉલટુ તે સ્ત્રી એવે વિચાર કરશે કે જ્યારે મા ส પતિ મને છેડી અન્ય માર્ગે જાય છે, તે હવે મારે શી હરકત છે ? આવા રંગ ઢંગને પરિણામે જે એલાદ ઉત્પન્ન થશે, તે કેવા સ્વરૂપની હશે તે વાત ઉપર ખ્યાલ કરવા ઉચિત છે. શ્રીમદ્ હેમચદ્રાચાર્ય કૃત યોગશાસ્ત્રની અંદર સ્ત્રી રક્ષણ માટે ચાર ઉપાય બતાવે છેઃ–પ્રથમ તા તેને સ્વતંત્રતા આપવી નહિ, બીજી ધનની માલિકી તેને સોંપવી નહિ, સમસ્ત ઘર કામ તેણીના શિરપર રાખવુ તથા પરસ્ત્રીને સર્વથા ત્યાગ કરવા, પરસ્ત્રી શબ્દ વડે કરીને અહીં સ્વસ્રીથી ભિન્ન તમામ પરસ્ત્રી સમજવી. તેથી કરીને વેશ્યાનું પણ ગ્રહ્મણ થઈ ચુકયુ વેશ્યાગમન કરનાર કદાપિ ધર્મિષ્ઠ થઇ શકતા નથી, સુખી રહેતા નથી, તેમજ લાકની અંદર પણ તે પ્રમાણિક મનાતા નથી, માટે ક્લ્યાણાભિલાષી જાએ વેશ્યાગમન સર્વથા છેડવું, હવે જુગારીએની ઠગાઇ બતાવે છેઃ——
સ્વ
प्रतार्य कूटः शपथैः कृत्वा कूटकपर्दिकाम् । धनवन्तः प्रतार्यन्ते पुरोदरपरायणैः ||१||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org