________________
માયાનું સ્વરૂપ
(૬૧) અહાદી સમજે છે; તથા પોતાના આચારવિચારને જલાંજલી આપે છે. માયાથી આ જગતમાં નિન્દનીય દુર્ગુણા પેદા થાય છે, એટલુજ નહિ, પરન્તુ દુર્ગતિ મળવામાં માયા સહજ કારણુ, છે આ પંચમ કાળની અન્દર માયા મહારાક્ષસીના પંજામાં કોઇ નહિ સાથે હાય, એમ ધારી શકાતુ નથી, દરેક પ્રાણીઓ પોત પોતાના કાર્યને ઠીક ખતાવવા ભગીરથ પ્રયત્ન કરતા જોવામાં આવે છે . અને બને છે એમ કે, આત્મકલ્યાણના હેતુભત તપ-સયાદિ કાર્યાને માયારૂપ મહા નાગણીના ક્રૂત્કારથી નષ્ટભ્રષ્ટ કરવા વાર લગાડતા નથી. લેાકમાં વાહ વાતુ કહેવડાવવા ખાતર અનેક પ્રકારે કષ્ટ પરંપરા ઉઠાવવામાં આનંદ માનતા ષ્ટિગોચર થાય છે. આત્મધ્યાનીપણાનો ડોળ કરી મહાપુરૂષેાનાં ખિ′′ ધારણુ કરવા ઉજમાળ થાયછે, પરંતુ વાસ્તવિક રીતે આત્મલેશી મની સ ંસાર સાગરની વૃદ્ધિ કરવામાં તથા વિષક્રિયાની સાધના કરવામાં અગ્રેસર અને છે, આવા પુરૂષને ઠગ નહિ કહેતાં આત્મસ્વરૂપથી ઠગાએલા કહેવા જોઇએ, તેવા જીવા ચેડા માટે બહુ ગુમાવે છે. તેઓને માટે ‘ યત્રયીવત્રિંશિયા ” માં આપેલે ઉ પદેશ ખરેખર અનુકરણીય છેઃ
*
कार्य च किं ते परदोषदृष्ट्या कार्य च किं ते परचिन्तया च । वृथा कथं खिद्यसि बाबु ! कुरु स्वकार्य त्यज सर्वमन्यत् ॥ १ ॥
હે જીવ! પારકાના દોષ દેખવાનું તારે શું પ્રયજન છે ? તથા પરની ચિન્તા કરવાનું પણ શુ કામ છે? હું ખાલબુદ્ધિ જીવ ! ફ્રોકટ શા સારૂ ખેદ પામે છે ? તુ તારૂં કાર્ય કર; બીજી તમામ છેડી દે, આ ઉપર્યુક્ત શ્લાકને ભાવાર્થ પોતાના હૃદયાદર્શમાં પ્રતિબિમ્મિત કરી સ્વાત્મહિત કરવું તથા તદ્વેતુક અમૃતક્રિયાના આશ્રય કરવા સર્વથા ઉચિત છે. પૂર્વોક્ત તદ્વેતુક તથા અમૃતક્રિયા, માયાને ત્યાગ કર્યા સિવાય અનવી અશકય છે, માટે બનતી મહેનતે,માયાના ત્યાગ કરે, માયાવી પુરૂષો પોતાના આત્માનેજ છેતરેછે, કહ્યુંછે કેઃ— कौटिल्यपटवः पापा मायया बकवृत्तयः । वनं वञ्चयमाना वञ्चयन्ते स्वमेव हि ॥ १ ॥
o o
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org