________________
(૬૦)
મેં દેશના.
तेच चारित्रसम्यक्त्वमिथ्यादर्शनभूमयः । तो द्वयोः प्रकृत्यैव वर्तितव्यं यथाबलम् ||३१|| ( શ્રીમયરોવિનયતા માનેદાત્રિંશિષ. )
સ્વયં ગુણી, ગુણાનુરાગી તથા સાધુ જનામાં દ્વેષ ધારણ કરનાર એવા ત્રણ પ્રકારના પુરૂષા સ્પષ્ટ રીતે સંભળાય છે, તેને અનુક્રમે ઉત્કૃષ્ટ, મધ્યમ અને અધમ જાણવા. (૩૦) વળી તેને અનુક્રમે ચા રિત્ર, સમ્યક્ત્વ અને મિથ્યાદર્શનની ભૂમિ ઉપર રહેલા એટલે કે ચારિત્રી, સમ્યકત્વ અને મિથ્યાદ્રષ્ટિ સમજવા, તેટલા વાસ્તે વિવેકી પુરૂષે પ્રથમના બે પ્રકારના માર્ગમાં યથાશક્તિ વર્તન કરવું, પરંતુ ત્રીજાની એટલે કે ગુણ દ્વેષીપણાની રીત ભાતને દૂર તજવી, (૩૧).
હવે શ્રી ભગવાન ક્રોધ તથા માનની વ્યાખ્યા કર્યાં બાદ માયા મહાદેવીનુ સ્વરૂપ પ્રકટ કરે છે.
++
માયાનું સ્વરૂપ.
માયાને સામાન્ય અર્થ, કપટ-પ્રપંચ-લભેદ-ઠગાઈ -દગાવિશ્વાસઘાત ઇત્યાદિ થઇ શકે છે. માયાથી મુકત પુરૂષ પ્રાયઃ મુક્ત છે, જ્યારે માયાથી અદ્ધ પુરૂષ બહુધા બહુ સમજવા, આત્મકલ્યાણાભિલાષી પ્રાણીએએ સર્વથા સદાને માટે માયાના ત્યાગ કરવા જોઇએ, માયાના પાસમાં સેલા જીવ! સત્યવ્રતથી વંચિત રહે છે. પેાતે કરેલાં દાન પુણ્યાદિ સુકૃતના ફળને પામતા નથી. માયા સમસ્ત દુર્ગુણ્ણાની ખાણ છે. જુએ, નીચેના શ્લોકમાં શુ કહે છે ?
असूनृतस्य जननी परशुः शीलशाखिनः । પા जन्ममिर विद्यानां माया दुर्गतिकारणम् ।। १ ।।
માયા, મૃષાવાદની માતા છે, બ્રહ્મચર્ય રૂપ વૃક્ષને કાપવામાં કુહાડા સમાન છે, અવિદ્યાની જન્મભૂમિ તથા દુર્ગતિનું કારણ છે,
વિવેચન—માયાવી પુરૂષ સ્વાભિમાન રાખવા સારૂ અસત્ય વચન ખેલતાં અટકતા નથી, ઉલટા જૂઠનુ સેવન કરવામાં પેાતાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org