________________
( ५४ )
ધર્મ દેવાના.
जरतस्तं तथा दष्ट्वा विचार्य स्वकुकर्म च । बभूव न्यञ्चितोवो विविक्षुरिव मेदिनीम् ॥ १ ॥ शान्तं रसं मूर्त्तमिव जातरं प्रणनाम सः । नेत्रजैरश्रुनिः कोष्णैः कोपशेषमित्रोत्सृजन् ॥ २ ॥ सुनन्दानन्दनमुनेर्गुणस्तत्रनपूर्विकाम् । स्वनिन्दामित्यथाकार्षीत् स्वापवादगदौषधम् ॥३॥
ભરત મહારાજા બાહુબલીને સાધુ થએલા જોઇ પોતાના કુકર્મ ને વિચારતા જાણે પૃથ્વીમાં પ્રવેશ કરવાની ઈચ્છા વાળા ન હોય તેમ નીચી ગરદન કરી ઉભા રહ્યા.
(१) साक्षात् शांत रसन्न होयनी ! सेवा पोताना लाधने लરત રાજાએ નમસ્કાર કર્યાં; તે વખતે જાણે પોતે કિચિત્ ઉષ્ણુ એવા સ્વનેત્રનાં આંસુ વર્ડ, શેષ રહેલા કાપને ફેક્વેજ હાયની શુ ? એવા પ્રતિભાસ થતા હતા. (૨) શ્રીબાહુબલી મુનિના ગુણ્ણાનુ સ્તવન કર્યા બાદ પોતાના અપવાદની પરમ ઐષધી રૂપ આત્મનિંદાને ભરત મહારાજા નીચે પ્રમાણે કરવા લાગ્યા. (૩)
શ્રીભરતેશ્વર પોતાના અપવાદ રૂપ રોગની શાંતિ માટે નીચેના શ્લોકા વડે શ્રીબાહુબલી મહારાજને ખમાવે છે અને આત્મનિ
न्हा रे छेः
॥ १ ॥
धन्यस्त्वं तत्यजे येन राज्यं मदनुकम्पया । पापोऽहं यदसन्तुष्टो · दुर्मदस्त्वामुपाद्रवम् स्वशक्तिं ये न जानन्ति ये चान्यायं प्रकुर्वते । जीवन्ति ये च लोजेन तेषामस्मि धुरन्धरः ॥ २ ॥ राज्यं नवतरोविजं ये न जानन्ति तेऽधमाः । ज्योऽप्यहं विशिष्ये तदजहानो विदभपि ॥ ३ ॥ त्वमेव पुत्रस्तातस्य यस्तातपथमन्वगाः । पुत्रोऽहमपि तस्य स्यां चेद् जवामि जवादृशः ॥ ४ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org