________________
કાલથ.
(૩૭) બાપડ મારૂં બુરું કરવાની જે કેશીશ કરે છે, તે મારા કર્મની પ્રેરણાને લીધે છે. તેટલા વાસ્તેજ અમદમાદિ ધર્મ વડે કર્મ શત્રુને નાશ કરે મને ઉચિત છે, અન્યથા કતરાની ઉપમા મારા ઉપર લાગુ પડતાં વાર લાગશે નહિ, તેથી મનુષ્યએ સિંહ જેવા બનવું પરંતુ શ્વાન બનવું નહિ.
त्रैलोक्यप्रलयत्राणामाश्चेदाश्रिताः क्षमाः । कदलीतुल्यसत्त्वस्य कमा तव न किं क्षमा ? ॥ १ ॥
ત્રણ લેકના નાશ તથા રક્ષણમાં સમર્થ એવા વીર પુરૂષ પણ ક્ષમાને આશ્રય કર્યો છે. તે કેળના જેવા સત્ત્વવાળા તારા જેવા માણસે શું ક્ષમા કરવી સમર્થ નથી? અપિતુ દ્રવ્ય તથા ભાવ બેઉ પ્રકારે ક્ષમા કરવી ઉપયોગી થઈ પડે છે. વળી સ્મરણમાં રાખ કે
तथा किं नाकृथाः पुण्यं यथा कोऽपि न बाध्यते । स्वप्रमादमिदानीं तु शोचनङ्गो कुरु क्षमाम् ॥ १ ॥
જેથી કઈ પણ માણસ બાધા ન કરે, એવા પ્રકારનું પુણ્ય તે કેમ ન કર્યું? હવે તે પિતાના પ્રમાદને યાદ કરતે છતે ક્ષમાને અંગીકાર કર.
વિવેચન–પ્રાણીઓએ પ્રથમથી જ પુણ્ય એવું ઉપાર્જન કરવું કે જેથી કરીને કઈ પણ અન્ય પ્રાણ પિતાને લગારે બાધા કરવા સમર્થ થાય નહિ. જે બારીકીથી નિરીક્ષણ કરવામાં આવે તે આ દુનિયામાં તમામ રચના પુણ્ય પાપના કારણથી થએલી માલુમ પડે છે. કેઈ કે, કઈ રાજા, કેઈ રેગી, કેઈ નિરોગી, કેઈ શકી, કેઈ આનંદી, કેઈ કુરૂપી, કોઈ સુરૂપી, કેઈ દરિદ્વી, કઈ ધનાઢયે ઈત્યાદિક પ્રત્યક્ષ વિષમતાઓ દષ્ટિગોચર થાય છે, તેટલા વાસ્તે જરૂર સમજવું જેઈએ કે જે સુખની ચાહના હોય તે પુણ્યનાં કારણેનું સેવન કરે અને પાપનાં કારણેને દૂર કરે. વળી કહ્યું છે કે –
कोधान्धस्य मुनेश्चण्डचण्डात्रस्य च नान्तरम् । तस्मात् क्रोधं परित्यज्य जजोज्ज्वन्नधियां पदम् ॥ १॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org