________________
ધન્ય.
*
*
* *
*
* * * *'".
- 1
સજ્જનને દુર્જન બનાવે છે, તેટલા સારૂ કેધન કરવું એજ કહેવાની મતલબ છે. તેજ વાત પુનઃ શ્લેક વડે સ્પષ્ટ કરે છે–
अरुन्तुदैवचः शस्त्रैस्तुद्यमानो विचिन्तयेत् ।
चेत्तथ्यमेतत् कः कोपोऽथ मिथ्योन्मत्तनाषितम् ॥ १ ॥ મર્મનું ભેદન કરનાર વચન રૂપ શસ્ત્રો વડે દુઃખી થતા પુરૂષ વિચાર કરવો જોઈએ કે, જો સામા માણસનું કહેવું સાચું જ છે, તે પછી તેના ઉપર કેપ કરે વ્યર્થ છે, તેમજ જે તે માણસનું કહેવું મિથ્યા છે, તે પણ તેના પર ક્રોધ કરે ફેકટને છે.
વિવેચન–પિતાનામાં અમુક દેષ હોય અને તેથી કોઈ માણસ નિંદા કરે છે તે સમયે વિચારવું જે મારે દેષ છે અને તેથી તે નિંદા કરે છે, તેટલા સારૂ તેની ઉપર કેપ કર મને ઉચિત નથી. જે મારામાં દેષ નથી, છતાં જે તે નિંદા કરે છે, તે મને તેમાં શું હરક્ત છે? દૂષિત હોય તેનેજ દુઃખ થાય, પરંતુ નિર્દોષને ઉલટે આનંદ છે. સામા માણસ ઉપર તે ઉલટે દયા ધારણ કરે છે જે આ બાપડા જીવે, પરની કીર્તિને નહિ સહન કરી શકવાથી, અસત્ય આરેપ ચડાવી દુર્ગતિના ભાજન થાય છે, કરેલી ક્રિયાને નાશ કરે છે, પામેલ . ધર્મને હારી જાય છે તથા સંસારની વૃદ્ધિ કરે છે, ઈત્યાદિ ભાવના વાસિત અન્તઃકરણવાળ બને, પરંતુ કદી કેપ કરે નહિ
ત્યારે શું કરે? તે દર્શાવે છે – वधायोपस्थितेऽन्यस्मिन् हसेविस्मितमानसः। वधे मत्कमसंसाध्ये वृथा नृत्यति बानिशः ॥१॥
મારવાને માટે તૈયાર થએલા પુરૂષને જોઈને પિતે મનમાં વિ સ્મય પામીને હસે કે “વધ મારા કર્માધીન છે તેમાં આ મૂર્ખ માણસફેગટ નાચે છે.”
વિવેચન –મરનાર પુરૂષનું કર્મ અશુભ હોય તે જ મારનાર ફાવી શકે છે, નહિ તે મારનારના તમામ પ્રયોગ નિષ્ફળ જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org