________________
(૪૦)
ધર્મ દેશના.
અહીં નિશ્ચય નયની અપેક્ષાએ ભાવના રાખવાની છે કે “મારું મરણ આ નિમિત્તે થવાનું છે તેજ થાય છે. મારનારની ચેષ્ઠા નકામી છે.”એમ ધારી મરનાર પુરૂષ વૈરાગ્ય રંગ રંગિત બનીને હસે છે, અર્થાત્ મારનાર ઉપર સમભાવવાળો થાય છે. અન્યથા ખરૂં જોઈએ તે મરણ જે ભય બીજે કઈ પણ નથી. કેપ કેના ઉપર કરે તે બતાવે છે–
सर्वपुरुषार्थचौरे को कॉपो न चेत्तव । धिक्त्वां स्वल्पापराधेऽपि परे कोपपरायणम् ॥ १॥
સર્વ પુરૂષાર્થને ચેરી જનાર એ છે કે તેની અંદર જે તને કેપ નથી, તે પછી થેડે અપરાધ કરનાર અન્ય માણસની અંદર કેપ પરાયણ એવા તને ધિક્કાર છે.
વિવેચનધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરૂષાર્થને નાશ કરનાર કેપની ઉપર કેપ કર ઉચિત છે. અનાદિ કાળથી કેધને લીધે આ જીવ દુર્ગતિનું ભાજન થાય છે. માટે જેમ અપરાધીને દેશ નિકાલ કરવામાં આવે છે, તેમ આ કોઇને પણ શરીરરૂપી દેશમાંથી દેશવટે આપી કોધ રૂપ અપરાધીને એગ્ય દંડ આપ જોઈએ. પરંતુ બીજા પુરૂષ ઉપર કેપ કરી કે અપરાધિને ઉત્તેજન આપવું કોઈ પણ રીતે ઉચિત નથી.
- હવે એક અતિમ શ્લેક વડે કેદની વ્યાખ્યા ખતમ કરતા થકા જણાવે છે–
सर्वोन्द्रियग्लानिकर प्रसर्पन्तं ततः सुधीः । दमया जाजुलिकया जयेत् कोपमहोरगम् ॥१॥
સર્વ ઈન્દ્રિયેને શિથિલ કરનાર પ્રસાર પામતા ધરૂપ મહાસર્પને ક્ષમારૂપ જાંગુલિ મંત્ર વડે જીતિ લે.
વિવેચનસ જે માણસના ઉપર દંશ કરે છે તેની તમામ ઈજિયે શિથિલ થઈ જાય છે, અને તેને વેગ આગળ વધતું જાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org