________________
માનને જથ. થયે. (૫) બળ મદથી શ્રેણિક રાજા નરકાધિકારી બન્યું. (૬) રૂપ મદથી સનસ્કુમાર ચક્રવત્તી રેગગ્રસ્ત થયા. (૭) તપમદથી કુરગડુ ઋષિ તપને અંતરાય પામ્યા. (૮) તેમજ શ્રુતમદથી સ્થૂલિભદ્ર જેવા મહા મુનિ સંપૂર્ણ શ્રુતના અર્થથી વંચિત રહ્યા. માટે કલ્યાશુથી જનેએ આઠ મદથી સદા દૂર રહેવું એજ કલ્યાણકારક છે. હવે પ્રત્યેક મદને ત્યાગ કરવાને ઉપદેશ અનુક્રમે લેકે કાશ આપે છે – -
માન જય. जातिभेदानकविधानुत्तमाधममध्यमान् । दृष्ट्वा को नाम कुर्वीत जातु जातिमदं सुधीः? ! १॥ उत्तमां जातिमामोति हीनामामोति कर्मतः । तत्राशाश्वतिकी जाति को नामासाद्य माधतु ? ॥२॥
ઉત્તમ, અધમ તેમજ મધ્યમ એવા અનેક પ્રકારના જાતિના બેદેને જોઈને કેણું ભલી બુદ્ધિવાળે માણસ જાતિમદ કરે? મતલબ કે કેઈ ન કરે. (૧) જીવ કર્મથકી ઉત્તમ જાતિ પામે છે, તેમજ નીચ જાતિ પણ કર્મથી પામે છે, માટે સંસારમાં અનિત્ય જાતિને પામી કેણ મદ કરે ? અર્થાત્ કેઈન કરે. (૨) હવે બીજા લાભ મદને શી રીતે તજવે? તેની યુક્તિ બતાવે છે.
अन्तराययादेव नानो भवति नान्यथा । ततश्च वस्तुतत्त्वज्ञो नो लाजमदमुद्हेत् ॥ १ ॥
લાભાન્તરાય કર્મને ક્ષય થવાથીજ લાભ થઈ શકે છે, અન્યથા થતું નથી. માટે વસ્તુતત્વના જાણુ પુરૂષે લાભ મદનું વહન ન કરવું જોઈએ.
વિવેચન–કઈ પણ વસ્તુની પ્રાપ્તિ અથવા અપ્રાપ્તિમાં શુભ શુભ કર્મજ કારણ હોય છે. શુભ કર્મના ઉદયથી અને અશુભ કર્મના ક્ષયથી લાભ મળે છે. માટે લાભની પ્રાપ્તિ થાય તે સમયે જરા પણ મદ કરે ઉચિત નથી, ઉલટું એમ વિચારવું જોઈએ કે, મારા પૂર્વના શુભ કર્મને વ્યય થયે છે, તે તેમાં હું હર્ષ શાને વાસ્તે કરૂં? વળી કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org