________________
(3%)
ધમ ના.
તેમજ પોતાના તથા ખીજાના અર્થના ઉચ્છેદ કરવાને વાસ્તે, પ્રાણીઓ શરીરમાં ક્રોધને ધારણ કરે છે !
વિવેચનઃદુનિયામાં તેવે મૂર્ખ કાણુ હશે કે જે ચીજ સર્વથા દુ:ખ દેનાર તેમજ પરિણામે અતિ દારૂણ હોય, તેને પેાતાની પાસે રાખે ? ખેદની વાત છે કે જાણતાં છતાં જડ મનુષ્ય ક્રોધના ત્યાગ કરતા નથી,ક્રોધ સર્વ અનર્થનું મૂળ છે, તે વાત હવે માત્ર એક ગ્લાક વડે બતાવે છેઃ——
क्रोधान्धाः पश्य निघ्नन्ति पितरं मातरं गुरुम् । सुहृदं सोदरं दारानात्मानमपि निर्घृणाः ॥ १ ॥
તુ દેખ કે નિર્દય ક્રોધાંધ માણસા, પિતાને, માતાને, ગુરુને, મિત્રને, ભાઇને, સ્ત્રીને તથા આત્માને પણ હણે છે.
વિવેચનઃ—જ્યારે પુરૂષ ક્રોધથી પરવશ થાય છે, ત્યારે તેમાં વિવેક રહેતા નથી, પરમા પકારી પિતા માતાદિકને મારવા પ્રયત્ન કરે છે, કોઇવાર મારે છે પણ ખરા. કેાઇવાર પોતાના આત્માને કાધાવેશમાં મરણને શરણુ પહોંચાડે છે, પરંતુ આવા માણુસેામાંથી જ્યારે ક્રોધ ઉતરી જાય છે, ત્યારે તેએ પશ્ચાત્તાપ કરેછે, જે મેં આ શુ કર્યું ? આત્મઘાત કરનાર માણસ પણ પ્રથમ સાહસ કરે છે તો ખરો, પરંતુ જ્યારે પ્રાણ જવાના સમય થાય છે ત્યારે વેદનાના વેગમાં વિચારે છે જે ‘ મેં આ અકાર્ય ન કર્યું હોત તો ઠીક હતુ. હવે હું કેમ મચી શકું ? ? વળી સમજવું જોઇએ કે આત્મઘાત કરનાર માણુ કાચા વીયવાળા સિદ્ધ થાય છે, કારણ કે જો પરિપકવ વીર્યવાન હોય તે કદાપિ વિષાદિ પ્રયોગથી પ્રાણના ત્યાગ કરે નહિ, તેમજ ‘ નીવાર શતં જન્નદ્રાનિ વયંતિ ' એટલે કે જીત પુરૂષ સેંકડો કલ્યાણને જુએ છે, એવા સામાન્ય ન્યાયનું પાલન કરવા કદાપિ પાછે હેઠે નહિ. શાસ્ત્રકારો આત્મઘાતીને મહા પાપી બતાવે છે, તેનુ કારણ એ છે જે ભારે અજ્ઞાન સિવાય આત્મઘાત રૂપ માટુ અકાર્ય થાય નહિ. અજ્ઞાની જન ઘણા જન્મ સુધી સસાર ચક્રમાં બ્રહ્મણુ કરનાર છે માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org