________________
( ૧૦ )
ધર્મદેશના.
ઉપર તો આ સાત ભંગ અનાયાસ ઘટે છે. સપ્તભંગીનું સંપૂર્ણ સ્વરૂ ૫ તત્ત્વજ્ઞાની જાણી શકે છે. સમભગીનુ યુક્તિ પૂર્વક વિસ્તાર સહિત સ્વરૂપ જાણવાની ઈચ્છાવાળા પુરૂષોએ રત્નાકરાવતારિકાના ચતુર્થ પરિચ્છેદ, સ્યાદ્વાદમજરીના ૨૩ મા શ્લાકની વ્યાખ્યા તથા સાભંગી તરંગિણી નામના ગ્રંથ વિગેરે જોવા જોઇએ,
હૅવે સ્યાદ્વાદનું સ્વરૂપ ટુકામાં કહીએ છીએ.
ચાઢાદ.
પ્રત્યક્ષ, પરાક્ષ તથા આગમ પ્રમાણથી સિદ્ધ થએલા એક પદાર્થમાં પરસ્પર વિરૂદ્ધ એવા અનેક ધા ના પણ સાપેક્ષ રીતે સમાવેશ થાય તેનું નામ ‘ સ્યાદ્વાદ’છે.
ઉદાહરણ તરીકે જેમ એકજ પુરૂષમાં અસ્તિત્વ, નાસ્તિત્વ, પુત્રત્વ, પિતૃત્વ, સ્વામિત્વ, સેવકત્વ, ભાગિનેયત્વ, માતુલત્વ, જીવત્વ, મનુષ્યત્વ, બ્રાહ્મણુત્વ, વાચ્ચત્વ અને પ્રમેયાદિ અનેક ધર્મોના સમાવેશ થાય છે.
આ વાત સ્વાનુભવસિદ્ધ છે, છતાં ખેદના વિષય છે કે, લેાકેા આગ્રહુને આધીન થઇ પદાર્થના યથાવત્ સ્વરૂપને ઇનકાર કરવામાં જરા પણ આંચકા ખાતા નથી.
અહીં કદાચ કાઈ વાદી એવી શંકા કરશે કે, તમારી માનેલી સ્યાદ્વાદ પ્રક્રિયામાં, સંકર, વ્યતિકર, વિધિ આદિ દોષો પ્રકટ જોવામાં આવે છે.
તે તેના ઉત્તર આપતાં આપણે વાદીને પૂછવું પડશે કે, “ પંચા વયવ વાક્યની અંદર પ્રથમ અવયવ જે પ્રતિજ્ઞા છે. ત્યાર પછી હમેશાં હેતુની જરૂરિયાત હાય છે, કારણ કે હેતુ વિના સાથ્યની સિદ્ધિ થનાર નથી, પરંતુ હેતુ જે હોય છે તે હુ ંમેશાં સાધ્યના સાધક હોય છે તથા સાક્ષ્યાભાવને ખાધક હાય, હવે આ પ્રમાણે વિચાર કરતાં હેતુની અં દર સાષકત્વ તથા ખાધકત્વ ભય ધર્મ રહેલા છે. આ પ્રમાણે એકજ હેતુમાં ઉભય ધર્મના સમાવેશ અનાયાસ થવાથી તમારા ક્ચનાનુસાર
હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org