________________
(૨૬).
ધર્મ દેવાના.
દુનિયામાં લાખો બલકે કરેડે ચીજે કર્મબંધનની હેતુ છે, પરંતુ તેની અંદર લૈકિક વ્યવહારમાં જમીન, જેરૂ અને જર એ ત્રણ કલેશના ઘર, આ વાત આબાલગોપાલ દરેકના મનની અંદર પ્રતિબિંબિત છે. વળી આ ત્રણ ચીજોની અંદર પણ જેરૂ એ સૌથી જેરાવર કલેશનું કારણ છે. તેનું કારણ એમ છે કે, જ્યારે માણસને સ્ત્રી પાક થાય છે ત્યારે તેણીની ખાતર તેને જમીનની પણ તપાસ કરવી પડે છે. વળી જમીન તથા સ્ત્રી એ બે ભેળા થાય, ત્યારે તેને જરની (પૈસાની) જરૂરીઆત પડે છે. જર, નીતિ વડે ઉપાર્જન કરવા છતાં પણ અઢાર પાપસ્થાનકની પ્રાપ્તિ થવા સંભવ છે, તે જ્યારે તેને અનીતિ પૂર્વક એકઠું કરનાર કેવા કર્મ વડે બદ્ધ થાય તેને વિચાર વાંચક વર્ગ સ્વયં કરી શકશે. સ્ત્રી સંગથી વિમુક્ત થએલે પુરૂષ સર્વ પાપથી વિમુક્ત છે, એમ કહેવામાં કશી જાતની અતિશયેક્તિ નથી. સ્ત્રી સંગમાં ફસાએલે પુરૂષ પિતાનું, સર્વસ્વ હારી ગયે છે એમ સમજવું.એક કવિએ ઠીક કહ્યું છે કે “હે સંસાર ! વચમાં વનિતા રૂપી મહા નદી ન પડેલી હેત તે તને કરવામાં બહુ મુશ્કેલી નહતી. યતઃ
संसार ! तव निस्तारपदवी न दवीयसी। अन्तरा उस्तरा न स्युर्यदि रे ! मदिरेक्षणाः ॥ १ ॥
જીને સંસાર રૂપ મહા અરણ્યમાં ફસાવવા સારૂ દુષ્ટ કર્મ મહારાજાએ કામિની રૂપી જાળ પાથરેલી છે, જેની અંદર જાણ તેમજ અજાણ બેઉ ફસાઈ જાય છે. કહ્યું છે કે –
हयविहिणा संसारे महिना रूवेण मण्डिज्जं पासं । વત્તિ નાના પ્રાણના વિ વરિત છે ?
જગતમાં શૂરવીર કેશુ?” એ જે પ્રશ્ન કરવામાં આવે તે તેને સાચે જવાબ એજ છે કે જે સ્ત્રી ચરિત્રથી ખંડિત ન થાય તેનેજ શૂર સમજ” એમ શાસ્ત્રમાં લખેલું છે. સ્ત્રીનું ચરિત્ર અતિગહન છે. જે મહાપુરૂષે જગના આધારરૂપ ગણુતા હતા, તેઓ પણ સ્ત્રી ચરિત્રના પાસલામાં ફસાઈ લોક લજજાને ત્યાગ કરી દુઃખના ભાજન થયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org