________________
દેશવાનું સ્વરૂપ
देशे कुलं प्रधानं कुले प्रधाने च जातिरुत्कृष्टा । जातौ रूपसमृद्धी रूपे च बलं विशिष्टतमम् भवति बले चायुष्कं प्रकृष्टमायुष्कतोऽपि विज्ञानम् । विज्ञाने सम्यक्त्वं सम्यक्त्वे शीलसंप्राप्तिः एतत्पूर्वश्चायं समासतो मोक्षसाधनोपायः । तत्र च बहु संप्राप्तं जवद्भिरल्पं च संप्राप्यम् तत्कुरुतोद्यममधुना मदुक्तमार्गे समाधिमाधाय । त्यक्त्वा संगमनायै कार्य सद्भिः सदा श्रेयः
( ૫ )
|| s !
Jain Education International
૫ ૨ !
॥ ૫ ॥
ભાવાર્થ એકેન્દ્રિયમાંથી ત્રસપણ પામવું દુર્લભ છે. ત્રસપણામાંહે પંચેન્દ્રિયપણું ઉત્કૃષ્ટ છે, પંચેન્દ્રિય પામ્યે છતે પણ મનુષ્યભવ, મનુષ્યભવમાં પણ આર્ય દેશ, (૧) આર્યદેશમાં પણ પ્રધાનકુળ, પ્રધાનકુળ પામ્યા છતાં પણ ઉત્કૃષ્ટ જાતિ, ઉત્કૃષ્ટ જાતિની અંદર પણ રૂપ તથા સમૃદ્ધિ, વળી રૂપ સમૃદ્ધિના જોગ થયે તે પણ વિશિષ્ટતમ ખળની પ્રાપ્તિ દુર્લભ છે. (૨) બળ પ્રાપ્ત થયે છતે દી આયુષ્ય, દીર્ઘ આયુષ્યમાં પણ વિજ્ઞાનની પ્રાપ્તિ પુણ્યાદથીજ થાય છે, તેમજ વિજ્ઞાન પામ્યે છતે પણ સમ્યક્ત્વ દુર્લભ, સમ્યકત્વની પ્રાપ્તિમાં પણ સદાચારની પ્રાપ્તિ મહા દુર્લભ છે. (૩) આ પ્રમાણે ઉત્તરાત્તર સક્ષેપ થકી મેાક્ષ સાધનના ઉપાય બતાન્યા છે.
For Private & Personal Use Only
| | |
તમાને ઘણુ મળી ચૂકયુ છે, હવે માત્ર થાડું મળવું ખાકી છે, (૪) માટે હું ભળ્યે ! મે કહેલા માર્ગમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ રૂપ સમાધિ સ્વીકારવા હમણાં ઉદ્યમ કરો, કારણ કે અનાર્ય સંગતના ત્યાગ કરી હંમેશાં સત્પુરૂષોએ શ્રેયઃ સાધન કરવું ઉચિત છે. કદાપિ વિષય કષાયાદિ દુર્ગામાં પડવુ જોઈએ નહિ.
મહાપુણ્ય રાશિ વડે આ મનુષ્ય જન્મ રૂપી વૃક્ષ પ્રાપ્ત થયુ છે. સત્ય, સતષ,પરોપકાર, ઇન્દ્રિયજય, દાન, શીલ, તપ, ભાવ, સમભાવ, વિવેક વિનયાદિક આ મનુષ્ય જન્મ રૂપ કલ્પવૃક્ષનાં પુષ્પા છે, માટે તેની રક્ષા કરો, જેનાથી સ્વર્ગ અપવર્ગાદિ ઉત્તમ અને અક્ષય ળાની પ્રાપ્તિ થઇ શકશે.
૪
www.jainelibrary.org