________________
આશા અને ઉત્સાહ.
+
આચાર્ય તરીકેની ફરજો શી છે ? તે અગત્યના પ્રશ્નનાત્તર ઉપરના જીવનમાંથી મળી શકે છે. મેાટા થવું કે માન મેળવવુ તે માંગવાથી કે મે ટાઈ ખતાવવાથી મળી શકતુ નથી, પરંતુ મહાન કામેજ મેટાઇ મેળવી આપે છે. અને સમાન દષ્ટિ તથા નિઃસ્ત્રા બુદ્ધિથી સમાજસેવા માનના સોંઘા અનુભવ કરાવે છે.
જૈનાચાર્ય દરેક તીથ કરોની પટ્ટપર પરામાં તથા ચમરતી કર શ્રીમહાવીરપ્રભુની પાટાનપાટે અનેક થયા છે, થાય છે અને થશે, એટલું જ નહિં પણ થઇ ગયેલા આચાર્યાએ સમગ્ર કામના હિતમાટે તેમજ ઉદ્ધાર માટે ભગીરથ પ્રયત્ન સેવ્યા છે. સમયને આળખી અનેક શ્રમથી સમગ્ર કામના ઉત્ક્રય માટે ઉપદેશ આપી કામને પાછળ પડવા દીધી નથી. આ સ`ગુરૂમ’ડળના કિમતી ઉપકારામાં આચાર્ય શ્રી વિજયધમ સૂરિના જીવનમાં થયેલ શાસન સેવા આપણને પ્રત્યક્ષ આનંદ અને ઉત્સાહ આપે છે. અને તે માટે તેઓશ્રી તરફના પૂજ્ય ભાવની અખંડ જ્યાતી દર્શાવતાં તેઓશ્રી હજી પણ અનેક ઉપયોગી કાર્યોમાં અગ્રપદે તપે તેમ ઈચ્છીશું,
Jain Education International
[64]
For Private & Personal Use Only
www.jainelibrary.org