________________
अहम् पूज्यपाद श्रीवृद्धिचन्द्रगुरुभ्यो नमः
ધર્મદેશના.
چمچ
862ƏDƏQƏ999zce Code39999666 9999966!
Guests
~~
પ્રાતઃકાળના સમય યાગી યા ભેગી, રોગી યા નિરોગી સમસ્ત જીવાને સુખકારી છે. વનસ્પતિ જે સમયે જલબિંદુથી તૃપ્ત થઇ રહી છે, મંદ મંદ પવનની શીતલ લહરી ચાલી રહી છે, ભકતજના દેવપૂજા યા ગુડ્વન્દન સારૂ જવા કોલાહલ કરી રહ્યા છે. પક્ષિગણા મધુર સ્વરે આનન્દ ગીત ગાઇ રહ્યા છે, વિદ્યાર્થિ ગણુ સરસ્વતી મહાદેવીની આરાધનામાં મગ્ન થઇ રહ્યા છે, મહામુનિજના આત્મ કલ્યાણને અર્થ શુભક્રિયાની શ્રેણી રૂપ વેણીમાં ગુંથાઇ ગયા છે, સૂર્યનાં ધીમાં કિરા પારવાના ચરણની માફક લાલિમા ગુણ વિભૂષિત ( લાલ રંગવાળા ) માલૂમ પડી રહ્યા છે, મલીમસ અન્યકારી ચાતરથી સ્વસ્થાન છેડી પલાયન દશાને ભજી રહ્યા છે, ચાર, જાર, રાક્ષસાદિ નિશાચરાના દુષ્ટ પ્રચાર અધ થએલ છે, વેપારી લોક અહીં તહીં કરિયાણાની રાહ જોઇ રહ્યા છે, માલથી પૂર્ણ ગાડી, ઘેાડા, એકા, ઊંટ, ખલન, પેઠીઆ વિગેરે, વેપારના પીઠા ભણી ધીમે ધીમે ચાલ્યા આવે છે, રાજા મહારાજાદિ સુખી જના આગળ સુખ ખાધક સંગીત ગવાઇ રહ્યાં છે, પંડિત જના ત્વરા પૂર્વક સંસ્કૃત પાઠશાળા ભણી પ્રયાણ કરી રહ્યા છે. વનમાં, શહે રમાં, ઉદ્યાનમાં, સર્વત્ર શાંતિ છવાઇ રહી છે, નદી સરોવરાદિનાં પાણી ચેાતરમ્ સ્વચ્છતા વાળાં દૃષ્ટિગોચર થઇ રહ્યાં છે. પાંથજના પોતપોતાના વતન તરફ ગમન કરી રહ્યા છે. ઇત્યાદિ અનેક પ્રકારે સુખાકારી સમયે દેવરચિત સમવસરણમાં અશોક વૃક્ષની નીચે સિંહાસન પર બેસી શ્રી અહિન્ત પ્રભુ ભવ્ય પ્રાણિઓના હિતને અર્થે સામાન્ય રીતે એક પ્રહર સુધી દેશના હૈ છે, આ દેશના સાત નય, ચાર નિક્ષેપા, એ પ્રમાણ, સમ્ર ભંગી તથા સ્યાદ્વાદ શૈલી યુક્ત હાય છે. તે દેશનાને અણુધરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org