________________
અમુક ગ્રંથ પ્રકાશમાં આવ્યા હતા; ત્યારઞાદ પાઠશાળાના ક્રૂડને આ ખર્ચ ચાલુ રાખવાને કુંડની અનુકૂળતા ન જણાયાથી શ્રીયુત હ`ચંદ્ર ભૂરાભાઈએ તે સર્વ પોતાના હસ્તક લીધુ અને મહારાજશ્રીની બુદ્ધિ અને સલાહુને અગ્ર રાખી જૈન સાહિત્યને નિયમિત પ્રકાશમાં લાવવા માટે માસિક ૧૦૦ પૃષ્ઠથી વાંચન પૂર પાડવાની ચેોજના શરૂકરી, સ ંસ્કૃત માસિક શરૂ કર્યું તથા નવાનવા ગ્રંથા પણ પ્રકટ કરવા શરૂ રાખ્યા, જે પચાસ ઉપરાંત પ્રકટ થઈ ચુક્યા છે. એટલુ જ નહિ પણ વિશેષાવશ્યક જેવા શાસ્ર દેહનના મહાન ગ્રંથ પણ તેઓએ પ્રકટ કર્યાં છે.
'
(
આ પ્રસંગમાં બંગાળા તરફ સધર્મીમહાપરિષદ (કન્વે ન્શન એફ ધી રીલીજીયન્સ ઇન ઈંડીયા ) ભરવાની ચીજના શરૂ થઇ. આની પ્રથમ પરિષદ સને ૧૯૦૯ માં કલકત્તામાં મળી હતી; જે પ્રસ ંગે તેના મંત્રી કલકત્તા હાઈ કોર્ટના માજી જ ખાણૢ શારદા ચરણુ મિત્રના આમંત્રણથી · જૈન તત્ત્વ દિગ્દર્શન ’એ વિષય ઉપર એક ભાષણ લખી પંડિત હરગોવનદાસને વાંચવા માકલ્યા હતા, તેમજ સને ૧૯૧૧ માં અલ્હાબાદમાં શ્રીજી સર્વ ધર્મ પરિષદ' મળી ત્યારે પાછા તેઓશ્રી જાતે ત્યાં પધાર્યા અને “ જૈન શિક્ષા દિગ્દર્શન” એ વિષયપર ભાષણ કર્યું. જેની અસર શ્રીજૈનધમ માટે ચા તરફ માનની લાગણી પ્રસરી અને ખુદ દરભંગા નરેશે પણ જૈન ધર્મ માટે ભારે તારીફ્ કરી. આવા જુદા જુદા પ્રસ`ગે જૈન ધર્મ માટે આ અજ્ઞાન પ્રજામાં આર જ્યાદે પ્રકાશ પડ્યો હતા. જેથી મહારાજશ્રીના આ પરિશ્રમ માટે તે વખતે જૈન પત્રમાં એક એડીટોરીયલ નાટ લખાએલ હતી. તેમાં જણાવ્યું હતું કે—
.
તમામ ધર્મોંની જે ખીજી પરિષદ્ શ્રીઅલાહબાદ ખાતે ગયાના આગલા અઠવાડિયે મળી હતી, તેમ આપણા પૂજ્ય મહાન મુનિરાજ મુનિ ધર્મવિજય ધર્મવિશારદ જૈનાચાર્ય મુનિરાજ ધર્મવિજયે શ્રીબનારસથી અને સભા. વિહાર કરી અલાહાબાદ જઇ હાજરી આપી હતી અને ત્યાં તેમણે જે હિન્દી નિબંધ વાંચ્યા હતા તેનું આખુ' ભાષાન્તર અમે ગયે અઠવાડિયે આપ્યુ હતુ. તે ઉપરથી વાંચનારે જોયું હશે કે આપણા પૂજ્ય મુનિરાજે જૈનધર્મ સાચવવાના જે ભગીરથ પ્રયાસ કર્યો છે, તે માટે તેમને
[ 50 ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org