________________
ભુરી કરવા સાથે મોટી સંખ્યામાં ડેલીગેટસ અને ૪ થી પ હજાર વીઝીટર્સની હાજરીથી સાહિત્ય સેવાના રંગ અલૈાકિક જણાયા હતા,
સંમેલને પોતાનુ કાર્ય ત્રણ દિવસ કર્યું હતુ અને તેમાં જે ઠેરાવા પસાર કરવામાં આવ્યા હતા, તેના અમલ થતાંજ સાહિત્યને પ્રકાશ અમૂલ્ય ચળકાટભર્યાં ઉદ્ધાર કરવાની આગાહી આપતા હતા, કેમકે થએલા ઠરાવામાં મુખ્ય ઉદ્દેશ પ્રાચીન સાહિત્યના ઉદ્ધારના હતા અને તેથી પ્રાચીન જૈન સાહિત્યના ભડારા ખોલાવવા તપાસવા સુધારવા, પ્રકાશમાં લાવવા, જીદ્દી જુદી ભાષામાં ઊતારવા અને યુનિ વરસિટમાં દાખલ કરાવવાને યત્ન કરવાના ઠરાવા થયાં હતાં, મુખ્ય ભુખી એ હતી કે આવું પ્રાચીન સાહિત્ય પ્રકાશમાં લાવવાની સાથે પ્રાચોન શિલાલેખા તેમજ તામ્ર પત્રાના ઉદ્ધાર માટે તથા તેવા સત્રસ્થાનેા ખોલવાના વિચાર કરવામાં આવ્યા હતા, કેમકે પ્રાચીન શિલા લેખા એ ઘણાજ ઉપયોગી અને સત્ય ઇતિહાસ પુરો પાડવાને મુખ્ય સાધન છે, અને પ્રાચીન ઇતિહાસ, સમાજની પ્રાચીનતાનુ ગારવ છે.
સાહિત્યના ઉદ્ધાર માટે જરૂરીયાત દર્શાવવા ઉપરાંત તેવી રીતે જે જે સ ંસ્થા કે વ્યક્તિ તરફથી તેવા યત્ન કરવામાં આવે છે, તેમને ઉપકાર માનવા અને તેવા કાર્યને હાથ ધરનાર તેની શુદ્ધિ માટે ખાસ કાળજી રાખે,તેથી ભળામણુ કરવાને પણ આ પરિષદમાં ઠરાવ થયા હતા,
આ પ્રસંગે જૈન સમાજ ઉપરાંત રાજ્ય તરફથી સારો મદદ મળવા માટે અગાઉ જણાવ્યુ છે; તે ઉપરાંત સ ંમેલનના ચાલતા કાય પ્રસગે ત્યાંની રિજન્સી કાઉન્સીલના તમામ સભાસદે અને એડ઼ીસરા એ હાજર રહીજૈન શાસનના પ્રાચીન તત્ત્વાના પ્રકાશ માટે સારો પ્રયાસ કર્યાં હતા. એટલુ જ નહિ પણ પરિષદ પ્રસંગે ઉપયેગી ઠરાવા માટે આચાર્યશ્રીએ કરેલા એધને શ્રવણુ કરતાં તેઓશ્રીના ખાસ જનરલ ઉપદેશ સાંભળવાની લાગણી થતાં એક વધારાને દિવસ મહારાજ શ્રીના સામાન્ય ઉપદેશ માટે વધારવા હીલચાલ કરી હતી અને તે ઉપરથી ચાથે દિવસે આચાર્ય શ્રી તરફ્થી જૈન સાહિત્ય અને તેના ગ્રંથામાં રહેલ કિમતી ગૈારવ સબંધે કિંમતી સમાલોચના કરવામાં આવી હતી. આ પ્રસંગે દરેક જૈન ફ્લિાસીની નૈતિક આજ્ઞાએ તથા દયા તત્ત્વને એટલું તેા સ્ક્રૂટ અને સામાન્ય ઉપયોગી ભાષામાં સમજાવવામાં આવ્યું હતુ કે હિંદુ કે મુસલમાન, રાજા કે પ્રશ્ન સર્વે
[59]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org