________________
હાજર રહેલ વર્ગ એક અવાજે તે પોતાના ધર્મના આધ લેવા મેટા હાય તેમ તદાકાર થઇ ગયા હતા અને તે ઉપદેશની અસરથી ત્યાંના મુખ્ય કાઉન્સીલર નામદાર મહારાજા તેસિ ંહજીએ મહારાજશ્રીને પોતાને અગલે પધારવા વિનંતી કરી હતી.
આચાર્યશ્રી ખીજે દિવસે મુકરર કરેલા ટાઇમે મુનિમડળ તથા છાત્રપરિવાર સાથે તેમને ખગલે પધાર્યાં હતા અને જીવયા સંબંધે ઉપદેશ કરતાં ખુદ હજૂર તેમજ તેમના સંબંધી અને સ્ત્રી મડળે જીવહિંસા ન કરવા તેમજ માંસાહારને ત્યાગ કરવાના કેટલાક નિયમા લીધા હતા.
જોધપુરથી નજીક એશિયા નામે એસવાલેાની પ્રાચીન નગરી અને મહાન તી છે. આ સ્થળે સહપરિવાર જઇ યાત્રાના લાભ લેવા સાથે ત્યાંના પ્રાચીન મંદિર તેમ બીજા કેટલાંક ઐતિહાસિક સ્થળે તપાસી, મારવાડ તરફ મહારાજશ્રીએ પેાતાના વિહાર લખાવ્યેા અને દરેક સ્થળે આવેલાં પ્રાચીન જૈન દેરાસરોના દર્શન કરવાના લાભ લેવા સાથે ત્યાંના સ ંધાને દેવદ્રવ્ય તેની વ્યવસ્થા અને જૈન તરીકેનુ ગારવ સમજાવતા સંવત ૧૯૭૦ નું ચામાસુ શીવગ જમાં કર્યું.
શીવગજના ચાતુર્માસ દરમિયાન પણ પૂર્વવત્ જીવદયા તથા પ્રાચીન સાહિત્યના ઉદ્ધાર માટેના યત્ન શરૂ રાખવા ઉપરાંત મારવાડમાં ફકત નવાં નવાં દેરાસરા પાછળ લાખા રૂપિયા ખવા પછી તેની વ્યવસ્થા તથા ઉઘરાણી માટે જે ખીનકાળજી રહે છે, અને તેથી ધર્માદાના નામે હજારા ખલકે લાખા રૂપિયાના ચઢાવા થવા છતાં અંતે આપવા લેવાના અખાડા થાય છે તેથી “ મા૨વાડના ખીડાં ” ની શરૂ થએલી કહેવતનું કલંક દૂર કરવા તેમજ જમણુવાર્ પાછળ હજારો રૂપિયાનેા ધુમાડા કરી, મારવાડી મગરૂર થાય છે, તેમાં સુધારો કરવા માટે ઉપદેશ શરૂ રાખ્યા.
મારવાડની પ્રજા જમણુને નામે હજારાની સખ્યામાં એકદમ મળે છે અને કાંઈપણ વિવેક જાળવવા વગર ભ્રષ્ટાચારથી જમણુ ઉડાવવામાં દર વર્ષે લાખા રૂપિયા ફેંકી દે છે. તેને ખલે જો ચાલુ ઉપદેશ કરવામાં આવે, તે પે તાની સખાવતનો પ્રવાહ સાહિત્ય તરફ વળતાં શીખે, તેવા હેતુથી તે તરફના સમજી વગે મહારાજશ્રીને તેવા ભાગામાં વધારે વિચરવા પ્રાર્થના કરી, વર્ષોંથી ગુજરાત કાઠિયાવાડને મહારાજશ્રીનાં દશન અને વચનામૃતના લાભ મળવાની
[60]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org