________________
લગભગ અઢી હજાર રૂપિયાની મદદ મોકલી હતી તથા ત્યાં શેઠ લકમીચંદજી વૈદ્ય તરફથી અઢાઈમહેસવતી અપૂર્વ રચના પેટા ઉત્સાહથી કરવામાં આવી હતી. આ પ્રસંગે કીને આવેલ જૈનેની મોટી સંખ્યાની સરભરા કરવાનું શેઠ મજકુરે પિતાના તરફથીજ બંદોબસ્ત કર્યો હતો તથા મત્સવમાં એટલે તે ઉત્સાહ બતાવવામાં આવ્યું હતું કે જે પ્રસંગમાં તેમને લગભગ ત્રીસ હજાર રૂપિયા ખર્ચ થયે હતે.
આ સર્વ ઉદાર સખાવતે અને મત્સાદિક શાસન ઉન્નતિના સમારભ થવા છતાં મહાજશ્રીનું લક્ષબીંદુ સાહિત્યના ઉદ્ધાર તરફ હતું. શેઠ લર્મિચંદજી વૈલના પુત્ર શેઠ અમરચંદજી, શેઠ મેહનલાલજી, તથા શેઠ ફુલચંદજી પણ ધર્મ શ્રધા માટે એક સરખા ઉત્સાહી હતા. અને તેથી તે સર્વના એક સરખા ઉત્સાહથી ત્યાં શેઠ લકિમચંદજી જેન લાયબ્રેરીની સ્થાપના કરી અને તેના માર્કત વાંચનના ફેલાવા સાથે વિવિધ જૈન સાહિત્યના ગ્રંથ પ્રકાશમાં લાવવાની ચેજના શરૂ થવા પામી તથા તે સાથે જ ત્યાં એક ફ્રી ડીસ્પેન્સરી ખેલવામાં આવ્યું. આ સિવાય ચેધરી ભવાનીદાસજીના પુત્ર બાબૂ ધર્મચંદ્રજી તથા બીજા કેટલાક યુવકેએ મળી લાયબ્રેરી ખાલી છે. તથા તેઓ પુસ્તકો પ્રસિદ્ધ કરવાને ઉત્સાહી થયા છે, તે પણ આચાર્યશ્રીના ઉપદેશનું જ પરિણામ છે.
ચોમાસા પછી પાછા વિહાર શરૂ થયે અને પૂર્વવત ગ્રામાનુ. ગ્રામ ઉપદેશ તથા જાહેર લેકચરથી અનેક ઈવેને પ્રતિબેધતાં મથુરાં, વૃન્દાવન, ભરતપુર, જ્યપૂર, થઈ અજમેર પધાર્યા. અજમેરમાં પણ હંમેશના ધોરણ પ્રમાણે જાહેર ભાષણથી ઉપદેશ દે શરૂ કર્યો.
આ પ્રસંગે રજપુતાનાના એજંટ દૂધી ગવર્નર જનરલ ત્યાં હતા. તેમના ઉપર તેઓના મિત્ર ડૉ. શેમસ સાહેબ કે જેઓ મને હારાજશ્રીની સાથે ઘણા વખતથી સંબંધ રાખતા હતા, તેઓના ભલામણ પત્ર હેવાથી, એજંટ ગવર્નર જનરલ કેવીન સાહેબની સાથે આચાર્યશ્રીની મુલાકાત થઈ. શરૂઆતમાં મુલાકાત થવા પછી મહારાજશ્રીએ આબુ ઉપર બુટ પહેરીને દેરાસરમાં જવાથી જૈન ધર્મનું
[ 56 ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org