________________
ઃ
ચાકૃત ચેોગશાસ્ત્ર, આચાર્ય મહારાજશ્રીના સપાદનમાં પ્રકટ કરવાનું હાથ ધર્યું. જ્યારે મહારાજશ્રીએ સંપાદન કરેલ ચૈત્રશાસ્ત્રને પહેલા ભાગ બહાર પડયા, ત્યારે ઇટાલીના એક વિદ્વાન ડા૰ એલેાનીફિલીપીએ તે પ્રથમ ભાગની આક્ષેપ રૂપે સમાલેાચના, · એસિયાટિક સાસાઇટી એક્ જર્મની ના ત્રૈમાસિક તથા ઇટાલીયન એસિયાટિક સાસાઇટી ' ના જર્નલમાં પ્રકટ કરી. જ્યારે આ આક્ષેપ રૂપ સમાટેાચના મહારાજશ્રીને મળી, ત્યારે તેને ગંભીરતા પૂર્વક કુચિત ઉત્તર, મહારાજશ્રીએ ખ’ગાલની એસિયાટિક સોસાઇટીના માસિકમાં પ્રકટ કરાવ્યે. એટલુજ નહિ પરંતુ આ ઉત્તરની એક એક કાપી યુરોપના પ્રસિદ્ધ પ્રસિદ્ધ વિદ્વાનેા ઉપર મેકલાવો અને અભિપ્રાયા માંગવામાં આવ્યા. દરેક વિદ્વાના આ ઉત્તરના અભિપ્રાયા આપતાં મહારાજશ્રીના અભિપ્રાયને જ સમ્મત થયા. આવી જ એક કોપી ડૉ. એલેાનોપિી, કે જેમણે આક્ષેપ કર્યાં હતા, તેમના ઉપર પણ મેકલવામાં આવી હતી, જ્યારે ડા, મજકુરે આચાર્યશ્રીના ગભીર ઉત્તર વાંચ્યો, ત્યારે તેમને ચાક્કસ ખાતરી થઇ કે આ એક જખરહસ્ત વિદ્વાન છે. ડૉ॰ સાહેબે આચાર્ય શ્રીને જવામ આપતાં પેાતાની આ ક્ષેપ પ્રયુક્ત સમાલાચના પાછી ખેંચી લીધી.
વિદ્વત્તાની કસોટીમાં આ એક અપૂર્વ મનાવ બનનાથી પાશ્ચત્ય વિદ્વદ્ સમાજમાં એક અરજ છાપ પડી. જે ઇટાલીયન વિદ્વાને આચાય શ્રીના ઓડિટના સંબધમાં આક્ષેપ કર્યાં હતા, તેજ વિદ્વાને આચાર્ય શ્રોની વિદ્વત્તાપર મુગ્ધ થઇ આચાર્યશ્રીનુ· જીવનચરિત્ર પણ પેાતાની ભાષામાં પ્રકટ કર્યું.
ડા, થામિસ, ડા, બેલાનીીપી, ડૉ. ટોની, ા, લિસ, ડા. કેરી ટારી, ડા, ગેરીનાટ, વિગેરે યુરોપ અમેરીકાના જૈન અભ્યાસીએપાશ્ચાત્ય વિદ્વાનાના અનુક્રમે . જે જે પ્રશ્ન આવતા ગયા, તેમ તેમ તે પ્રશ્નાના ઉત્તર સપ્રમાણ આપવા શરૂ કર્યાં, અને તેના પરીણામે જૈન ધર્મ ઉપર તેની રૂચી વધી જતાં ત્યાં ઇંગ્લાંડ, જર્મની, ઇટાલી, રૂશીયા, સ્વીડન, વીગેરે યૂરોપના જુદા જુદા ભાગામાં અને અમેરીકામાં પણ જૈનધર્મના અભ્યાસી વગ વધતા ગયા. અને
[ 47 ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org