________________
IEEEEEEEEEEE
DESSE E3EO DEEES
વિદેશમાં વિખ્યાતી.
DE 666 666 CEGEPLEEG BEU SEF EEEEEEE
Jaanaa
જૈન તત્ત્વના રહસ્યને સમજાવવા અને અજ્ઞાન સમુદાયમાં Instanc
દયા, નીતિ અને ધર્મના બીજ વાવવાના મંગાળામાં મહારાજશ્રીએ ભગીરથ પ્રયત્ન કર્યાંનુ આપણે પૂર્વે જોઇ ગયા છીએ, તે સાથે વિદે શમાં પણ જૈન ધર્મ પ્રત્યેની લેાકચી જાગૃત કરવાના મહારાજશ્રીના યત્ન જારી હતા.
સૌથી પહેલાં મહારાજ શ્રી સાથે ડા, જેકાષી અને ડૅ, હર્ટલ ના પત્ર વ્યવહાર હતા. આ પત્ર વ્યવહારમાં જેમ જેમ તેઓને સતાષ થતા ગયા અને જૈન સાહિત્યના અભ્યાસમાં આચાર્યશ્રી તરફથી ઘણી સહાયતા મળતી ગઇ, તેમ તેમ તેઓ પોતાના જાણીતા સ્વદેશી વિદ્યાનાને આચાર્ય શ્રીના પરિચય કરાવતા ગયા. ઓછ તરફ્ શ્રીયશોવિ જય ગ્રન્થમાળામાં જે જે અમૂલ્ય ગ્રન્થે બહાર પડતા ગયા, અને જે વિદ્વાનના હાથમાં તે ગ્રન્થેા ગયા, તે વિદ્વાન્ તે ગ્રન્થાની શુદ્ધતાસ્વચ્છતા અને ઉપયેાગિતા માટે મુગ્ધ થવા લાગ્યા, ધીરે ધીરે તે બધા વિદ્વાના મહારાજ શ્રી સાથે પત્ર વ્યવહાર કરવા લાગ્યા, અને પેાતાને જૈન સાહિત્યના સખંધમાં જે જે સહાયતાની જરૂર પડતી, તે
માગવા લાગ્યા.
આ ઉપરાંત મહારાજશ્રીની વિદ્વત્તાના સ'મધમાં જે પ્રસિદ્ધિ પાશ્ચાત્ય દેશમાં થઇ છે, તેમાં એક ખાસ કારણુ પણ છે
જ્યારે મહારાજશ્રીએ કલકત્તામાં ચાતુર્માંસ કર્યું હતુ, ત્યારે લકત્તાની એસિયાટિક સાસાઇટી એક્ એ ચાલે ? પ્રભુશ્રી હેમચંદ્રા
*
[ 46 ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org