________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ દિવસ-જ્ઞાનાવરણીય કર્મ પૂજા (૧૯) ___ॐ हीं श्री परम० परमे० जन्म० श्रीमते० अवधिशानावरणनिवारणाय धूपं यजामहे स्वाहा ॥
ચેથી ધપપૂજાને અર્થ
દુહાને અર્થ અવધિજ્ઞાનાવરણના ક્ષયથી ( ક્ષાયિકભાવ થવાથી) જે પરમાત્મા ચિકૂપ થયા-ચિતૂપષણને પામ્યા તે આવરણનું દહન કરવા માટે ઊર્ધ્વગતિના ગમનને સૂચવનારે ધૂપ હું કરું છું. ૧.
ચેથી ઢાળને અર્થ જિનેશ્વર પ્રભુ આખા જગત પર દયાળુ છે અને એ ગુણ અત્યંત રસાળ સુંદર એવા જ્ઞાનને જ છે. હે ભવ્ય જીવો ! તમે પ્રભુની પાસે ધૂપની ઘટા કરીને જ્ઞાનની છટાને (સુગંધને) વર અને અવધિજ્ઞાનાવરણને પ્રજાળી ઘો-બાળી દ્યો. એ જ્ઞાનના મુખ્ય છ ભેદ છે. (પ્રતિપાતી ને અપ્રતિપાતી, હીયમાન ને વૃદ્ધિમાન, અનુગામી ને અનનુગામી.) એ જ્ઞાનની વૃદ્ધિ ક્ષેત્રને તેમ જ કાળને અનુસરીને થાય છે. એટલે કાળની વૃદ્ધિ સાથે ક્ષેત્રની પણ વૃદ્ધિ થાય છે. ૧. તે આ પ્રમાણે–
ક્ષેત્રથી અંગુળને અસંખ્યાતમે ભાગ દેખે ત્યારે કાળથી આવળીના અસંખ્યાતમા ભાગ સુધી દેખે, ક્ષેત્રથી અંગુળને સંખ્યાતમો ભાગ દેખે ત્યારે કાળથી આવળીને પણ સખ્યાતમે ભાગ દેખે, ક્ષેત્રથી અંગુળ પૂર્ણ દેખે ત્યારે કાળથી કાંઈક ઊણ આવળી દેખે, ક્ષેત્રથી અંગુળ પૃથફત્વ દેખે ત્યારે કાળથી આવળી પૂર્ણ દેખે, ક્ષેત્રથી એક હસ્ત દેખે ત્યારે કાળથી અંતર્મુહૂર્ત દેખે, ક્ષેત્રથી એક કેસ સુધી દેખે ત્યારે કાળથી દિવસમાં કાંઈક ઓછું દેખે, ક્ષેત્રથી જન પત દેખે ત્યારે કાળથી નવ (પૃથફત્વ) દિવસ સુધી
For Private and Personal Use Only