________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ દિવસ-જ્ઞાનાવરણીય કર્મ પૂજ.
( ૧૭ )
-
૫ સભ્યશ્રુત, ૬ મિથ્યાશ્રુત, ૭ સાદિકૃત, ૮ અનાદિકૃત, ૯ સપર્યવસિતકૃત, ૧૦ અપર્યવસિતકૃત, ૧૧ ગમિકશ્રુત, ૧૨ અગમિકશ્રુત, ૧૩ અંગપ્રવિણભૃત, ૧૪ અંગબામૃત.
૧ પર્યાય, ૨ પર્યાયસમાસ, ૩ અક્ષર, ૪ અક્ષરસમાસ, ૫ - પt ૬ પદસમાસ, ૭ સંઘાત, ૮ સંઘાતસમાસ, ૯ પ્રતિપત્તિ, બ૦ પ્રતિપત્તિસમાસ, ૧૧ અનુયાગ, ૧૨ અનુયોગસમાસ, ૧૩ પ્રાભૃતપ્રાભૃત, ૧૪ પ્રાભૃતપ્રાભૃતસમાસ, ૧૫ પ્રાકૃત, ૧૬ પ્રાભૃતસમાસ, ૧૭ વસ્તુ, ૧૮વસ્તુમાસ, ૧૯ પૂર્વ, ૨૦ પૂર્વસમાસ. | (આ ભેદેની સમજણ કર્મગ્રંથાદિકથી મેળવવી.)
કાવ્યને અર્થ ઉત્તમ પુષ્પના સમૂહવડે પ્રભુપૂજન કરનારાઓને દેવગતિની પ્રાપ્તિ થાય છે, તેથી તે ભ! ગુણના સંગી એવા સપુરુષોના સંગવડે તમે તમારું મન સારું કરે અને પુષ્પાવડે અર્ચન કરવામાં તમારા મનને સ્થાપન કરે. ૧. - સિદ્ધાંતના સારરૂપી પુષ્પની માળા કે જે સહજકર્મ કરે (પરમાત્માએ) શોધેલી છે, તેનાવડે પરમગના બળે કરીને વશીકૃત-સ્વવશ એવા સહજ સિદ્ધના તેજને અર્થાત્ જ્ઞાનતેજોમય સિદ્ધને હું પૂછું છું. ૨. - આ મંત્રને અર્થે પૂર્વ પ્રમાણે જાણવે. તેમાં એટલું ફેરવવું કેશ્રુતજ્ઞાનાવરણના નિવારણ કરનારા પ્રભુની અમે પુખ્યવડે પૂજા કરીએ છીએ.
3 अथ चतुर्थे धूपपूजा
દુહા અવધિજ્ઞાનાવરણના, ક્ષયથી થયા ચિપ તે આવરણ દહન ભણું, ઊર્ધ્વગતિરૂપ ધૂપ.
For Private and Personal Use Only